SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ | | ૮ તોરથ છે. - વિજ્ઞાન, સન્નાથ-વેચાહિયષ્ઠિત્તા अट्ठारह उ सहस्सा, भेया हुंति तवस्सिणो ॥१॥ અર્થ-ત્રણ રુચિ, ત્રણ વિવેક, ચાર ધ્યાન, પાંચસ્વાધ્યાય, દશ પ્રકારે વૈયાવચ્ચ કરનારા અને દશ પ્રાયશ્ચિત્ત કરનારા તપસ્વીઓના ૧૮૦૦૦ ભેદે થાય છે. તે આ પ્રમાણે-૩૪ ૩=૪૪=૩૬૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં–જ્ઞાન રુચિ-દર્શનસચિ અને ચારિત્રચિ, એ ત્રણ દેહવિવેકી–ઉપધિવિવેકી અને કષાયવિવેકી (પરિહાર કરનાર) એ ત્રણ, આતધ્યાન, રૌદ્રધ્યાનને ત્યાગી અને ધર્મ–શુક્લ-- ધ્યાનને ધ્યાતા એ ચાર, વાચના–પૃચ્છના–પરાવર્તનાઅનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયને કરનારા પાંચ, ગુરૂની–વાચકની સ્થવિરની–નિત્ય તપસ્વીની-સાન્તર તપ કરનારની–સાધુની–સાધર્મિકની-કુલનીગણની અને સંઘની વૈયાવચ્ચ કરનાર એ દશ તથા નીચે કહેલાં પ્રાયશ્ચિત્ત દશ. आलोइय पडिक्कमओ, मिसेण विवेगुसग्गतवमइओ। कोइ छया मूलेण, तहाणवट्ठिय पारंचे ॥१॥ અર્થ-કેઈ આલોચનાથી, કઈ પ્રતિક્રમણથી, કેઈ મિશથી, કઈ વિવેકથી, કઈ કાર્યોત્સર્ગથી, કેઈ તપ બુદ્ધિથી, કેઈ છેદથી, કે મૂળથી, કેઈ અનવસ્થિતથી * સ્થાનપૂર્તિ માટે મૂકેલી છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy