SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ॥अथ श्रीशीलाङ्गादिरथसंग्रहः सार्थः॥ છે ? શીશીથ . जोए करणे सन्ना, इंदिय भूमाइ समणधम्मो य । सीलंगसहस्साणं, अट्ठारसगस्स निष्फत्ती ॥११॥ અર્થ– ૩, કરણ ૩, સંજ્ઞા ૪, ઈન્દ્રિએ ૫, પૃથ્વીકાયાદિ જીવાજીવ ૧૦ અને શ્રમણધમ ૧૦, એના ગુણાકારથી શીયલના અગભૂત ૧૮૦૦૦ ભાંગા શીલાલ્ગરથના બને છે. (૧) તે આ પ્રમાણે૩*૩=૪૪=૩૬૮૫=૧૮૦૪ ૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦. હવે ઉત્તરભેદો જણાવે છે. करणाई तिणि जोगा, मणमाइणि हवंति भेयाई। आहाराई सन्ना, चउ सोआइंदिया पंच ॥२॥ . भूम्यादयो नव जीवा, अजीवकाय च श्रमणधर्मश्च । क्षान्त्यादिर्दशप्रकार, एवमिति भावयेदेताम् ॥३॥ કરવું, કરાવવું અને અનમેદવું એ ત્રણ કરણે, મન વચન અને કાયા એ ત્રણ ગો, આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ, તથા કાન–આંખ-નાક-જીભ અને ત્વચા એ પાંચ ઇન્દ્રિઓ. (૨) પૃથ્વીકાય વિગેરે નવ છે અને અજીવ મળી દશ (હિંસ્ય) તથા ક્ષમાદિ દશપ્રકારને યતિધર્મ એ પ્રમાણે ગાથાની ભાવના કરવી. (૩)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy