SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ડે जो गुरुमवन्नंतो, आरंभइ किर असक्कमवि किंचि । सिवभूइ व्व न एसो, सम्मारंभो महामोहा ॥११९॥ जायइ गुणेसु रागो, सुद्धचरित्तस्स नियमओ पवरो। परिहरइ तओ दोसे, गुणगणमालिन्नसंजणणे ॥१२०॥ गुणलेसं पि पसंसह, गुरुगुणबुद्धीए परगयं एसो । दोसलवेण वि निययं, गुणनिवहं निग्गुणं गणइ ॥१२१॥ पालइ संपत्तगुणं, गुणड्ढसंगे पमोयमुबहइ । उज्जमइ भावसारं, गुरुतरगुणरयणलाभत्थी ॥१२२।। જે ગુરૂઆજ્ઞાની અવજ્ઞા કરીને કંઈક અશક્ય કાર્યને પણ આરમ્ભ છે તે શિવભૂતિની જેમ મહા મૂઢતાથી સમ્યફ આરમ્ભવાળે નથી. અર્થાત્ શક્તિ ઉપરાન્તનું શુભ અનુષ્ઠાન કરવું હિતકર થતું નથી. (૧૧૯) હવે ભાવસાધુનું છઠું લિંગ “ગુણાનુરાગ' વણવે છે. ૬-ગુણાનુરાગ–શુદ્ધ ચારિત્રપાલન કરનારને નિયમો ગુણેમાં ઉત્તમ રાગ પ્રગટે છે, તેથી ગુણસમૂહમાં મલિનતા કરનારા દેને તે તજે છે. (૧૨) મેટી (ઘણા) ગુણાનુરાગની બુદ્ધિથી (અતિ ગુણાનુરાગથી) તે બીજાના ન્હાના પણ ગુણની પ્રશંસા કરે છે અને ન્હાના (વેડા) પણ દૂષણથી પોતાના ગુણોને નિર્ગુણ ગણે છે (ગુણ સમજ નથી). (૧૨૧) ગુણાનુરાગી પ્રાપ્ત થએલા ગુણનું રક્ષણ કરે, વિશેષ ગુણવાળાઓને વેગ મળે ત્યારે અતિહર્ષિત થાય અને
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy