SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ સ્વાધ્યા૦ ગ્રન્થસજોહુ 'सज्झाए करणंमि य, विणयम्मि य निचमेव उज्जुत्तो। "सव्वत्थणभिनिवेसो, वहइ रुई सुटु जिणवयणे ॥४३॥ पढणाईसज्झायं, वेरग्गनिबंधणं कुणइ विहिणा। तवनियमवंदणाई-करणंमि य निच्चमुन्जमइ ॥४४॥ સમુઠ્ઠાણા, વિ નિયમ પર ગુfi . अणभिनिवेसो गीयत्थ-भासियं ननहा मुणइ ॥४५॥ જ્ઞાનીઓએ અહીં પાંચ ગુણવાળાને ગુણવાનું કહ્યું છે. તેનું સ્વરૂપ સાંભળે. (૨) ૧–સ્વાધ્યામાં, ૨-કિચામાં (કરણીમાં) અને ૩-વિનયમાં હંમેશ ઉદ્યમવાળો, ૪–સર્વ વિષયમાં દુરાગ્રહ વિનાને અને ૫-શ્રીજિનવચનમાં સુન્દર રુચિવાળો (એને ગુણવંત શ્રાવક જાણ.) (૪૩) હવે તેનું ભિન્ન ભિન્ન વર્ણન કરે છે ૧-વૈરાગ્યના કારણભૂત “ભણવું-વાંચવું–પૂછવું-પાઠ કર ગોખવું–વિચારવું વિગેરે સ્વાધ્યાયને વિધિપૂર્વક કરે, ૨(શકિતને ગોપવ્યા વિના તે તે સમયે કરવા ગ્ય) તપ-નિયમ ગુરૂવન્દન, દેવવન્દન વિગેરે કિયા-કરણીમાં નિત્ય ઉદ્યમ કરે. (૪૪) ૩-‘ઉભા થવું, સામે જવું, વિગેરે ગુણવાનેને વિનય અવશ્ય કરે, ૪-જૂરાગ્રહ રહિત હોય તેથી ગીતાર્થ ગુરૂના વચનને અસત્ય ન માને. (સત્ય હિતકર માની સ્વીકારે) (૪૫)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy