________________
ધર્મ રત્નપ્રકરણમ
गुणरागी गुणवंते, बहु मन्न निग्गुणे उdes | गुणसंग पवत्त, संपत्तगुणं न मयलेइ ॥ १९ ॥ नासह विवेगरयणं, असुहकहा संगकलुसियमणस्स । धम्मो विवेगसारो त्ति, सकहो होज्ज धम्मत्थी ॥२०॥ अणुकूलधम्मसीलो, सुसमायारो य परियणो जस्स । હમ મુવવો ધર્મ, નિરંતરાય તરફ હાઉ ારશા आढवई दीहदंसी, सयलं परिणामसुंदरं कज्जं । बहुलाभमप्पकेसं, सलाहणिज्जं बहुजणाणं ॥ २२ ॥ રીતે જાણી-સમજી શકે, એથી જ્ઞાનાદિ ગુણેાના રાગ (સબન્ધ) કરે અને અજ્ઞાનાદિ કૃષાને દૂરથી તજે. (૧૮)
૧૨-.ગુણાનુરાગી--ગુણને રાણી ગુણવાનાનું મહુ— માન કરે, નિર્ગુણીઓની ઉપેક્ષા કરે, ગુણા મેળવવામાં પ્રયત્ન કરે અને પ્રાપ્ત થયેલા ગુણેાને મિલન (કૃષિત) ન કરે. (૧૯)
૩૧૯
૧૩-સત્યથાપ્રિય--અશુભ (પાપરૂપ વિષય-કષાયા– દ્વિની વૃદ્ધિ થાય તેવી) વાર્તાએ સાંભળવાથી કલુષિત મનવાળા થએલા જીવનું વિવેક (સારાસારાના વિવેક રૂપી) રત્ન નાશ પામે અને ધર્મ તા વિવેકપ્રધાન (હિતાહિતના જ્ઞાનવાળાને) હાય છે તેથી ધર્મના અર્થી સત્કથાની રૂચિવાળા હાય. (૨૦)
૧૪-સુપક્ષવાન્--જેને દરેક ધર્મ કાર્યમાં અનુકૂળ (સહાયક), ધર્મ કરવાના સ્વભાવવાળો અને સદાચારી પિરવાર હેાય તે સુપક્ષવાળા નિર્વિઘ્ને ધમ કરી શકે. (૨૧)