SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ ૨૮૩ पासनाहस्स उवसग्गो, गाढो तित्थंकरस्स वि । कमठाओ कहं हुँतो, न हुंतं जइ कम्मयं ॥२०॥ अणुत्तरा सुरा साया-सुक्खसोहग्गलीलया। कहं पावंति चवणं, न हुंतं जइ कम्मयं ॥२१॥ જે કર્મ ન હેત તે નાવમાં બેઠેલા શ્રીમાન વક્રમાનસ્વામીને સુદંષ્ટ્ર યક્ષથી ભયંકર ઉપસર્ગ કેમ થાત? (૧૯) તીર્થકર એવા પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠથી આકરા ઉપસર્ગો થયા, તે જે કમ ન હોય તે કેમ બને? (૨૦) અનુત્તર વિમાનવાસી દેવો કે જેઓ શાતાવેદનીય સુખ અને સૌભાગ્યની સામગ્રીથી યુક્ત હોય છે, તે પણ ત્યાંથી ચવીને મૃત્યુલોકમાં (ગર્ભની ગટરમાં) આવે છે તે જે કર્મ ન હોય તે કેમ બને? (૨૧)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy