SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસ ગ્રહ પ रे जीव ! किं न कालो, तुज्झ गओ परमुहं नीयंतस्स | जं इच्छियं न पत्तं तं असिधारावयं च || ९ || ', इय मा मुणसु मणेणं, तुज्झ सिरी जा परस्स आइत्ता । ता आयरेण गिण्हस, संगोवय विविपयतेण ॥ १० ॥ जीविअं मरणेण समं, उप्पज्जइ जुव्वणं सह जराए । रिद्धी विणाससहि, हरिसविसाओ न कायव्वो ॥ ११ ॥ ચૌવન પણ વ્યતીત થયું, તે ઉગ્ર તપ પણ ન આચ અને ઉત્તમ પ્રકારની (પુણ્યરૂપી) લક્ષ્મી પણ ન લેાગવી. (૮) હે જીવ! શું બીજાના સુખ સામું (જોઇને બેસી રહેતાં) જોતાં (પારકી આશાએ) તારા વખત (નકામેા) નથી ગયો ? તું જો, તને (પારકી આશાએથી) ઇચ્છિત (ક) નથી મળ્યું, માટે હવે ખડ્ગધારા સરખુ' (નિરતિચાર) વ્રત આદર ! (એ ત્હારૂં ઈષ્ટ જરૂર આપશે.) (૯) તારી લક્ષ્મી પારકાને તાબે છે એમ તું મનથી પણ ન માનીશ. આદરપૂર્વક તેને (તારા આત્મગુણ્ણારૂપ લક્ષ્મીને) ગ્રહણ (પ્રગટ) કર અને વિવિધ પ્રયત્ના વડે તેનું રક્ષણ કર ! (૧૦) હે જીવ! જીવિત મરણની સાથે, યૌવન જરાની સાથે અને ઋદ્ધિ વિનાશની સાથે ઉત્પન્ન થાય છે, અર્થાત્ જીવન પછી મરણ, યૌવન પછી જરા અને રિદ્ધિના નાશ થવાના જ છે. (તેથી) જીવિતાદિના હું કે મરણાદિના વિષાદ ન કરવા. (૧૧)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy