________________
૨૭૨
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ परसक्खित्तं भंजसु, रंजसु अप्पाणमप्पणा चेव । वज्जसु विविहकहाओ, जइ इच्छसि अप्पविन्नाणं ॥४१॥ तं भणसु गणसु वायसु, झायसु उवइससु आयरेसु जिआ। खणमित्तमपि विअक्खण, आयारामे रमसि जेण ॥४२॥ इय जाणिऊण तत्तं, गुरुवइ8 परं कुण पयत्तं ।
लहिऊण केवलसिरि, जेणं जयसेहरो होसि ॥४३॥ કરવી અને સમભાવ રાખવે આ જ આત્મબેધનું (શુદ્ધજ્ઞાનનું) રહસ્ય છે. (૪૦)
• જે તને આત્મવિજ્ઞાનની (આત્માને ઓળખવાની) ઈચ્છા હોય તે બીજાને સાક્ષીપણાને (બીજા મને સારો કહે છે કે ખોટ? એ વિક) છેડી દે, અર્થાત્ બહાર સારો દેખાવાને ઢગ તજી દે. આત્માને આત્મા વડે જ રાજી કર; તું જ સારે બનીને સ્વગુણ મેળવવા દ્વારા તારા આત્માને ખૂશી (પ્રસન્ન) કર અને બીજાઓની વિવિધ વિકથાઓને મૂકી દે. (૧)
હે જીવ! તું તેવું ભણે, તેવું ગણ, તેવું વાંચ, તેવું ધ્યાન ધર, તે ઉપદેશ કર, તેવું આચર કે જેથી તે વિચક્ષણ! તું ક્ષણમાત્ર (પ્રતિક્ષણ) પણ આત્માનન્દમાં રમી શકે ! (૪૨)
આ પ્રકારે ગુરૂશ્રીએ ઉપદેશેલા તત્ત્વને જાણીને તેમાં પ્રયત્ન કર, કે જેથી કેવલશ્રી (કેવળજ્ઞાન) પામીને તું જયશેખર (આઠ કર્મને ય કરનારે) થાય. (૩)
(આ ગાથામાં આ કુલકના કર્તાનું “જયશેખર એવું નામ સૂચિત થયેલું છે.)