SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ चिन्ताडवी सकट्ठा, बहुलतमा सुंदरी दरी दिट्ठा । खाणी गई अणेगा, सिहराइं अट्ठमयभेआ॥३४॥ रयणिअरो मिच्छत्तं, मणदुक्कडओ सिला ममत्तं च । तं भिंदसु भवसेलं, झाणासणिणा जिअ ! सहेलं ॥३५॥ जत्थत्थि आयनाणं, नाणं वियाण सिद्धिसुहयं तं । सेसं बहुं वि अहियं, जाणसु आजीविआमित्तं ॥३६॥ કષાયો ચરરૂપ છે, સદા મટી આપદાઓ રૂપી શ્વાપહિંસક જી રહે છે, જયાં રોગરૂપી દુષ્ટ સર્પો રહેલા છે અને ઘણા મેટા તરંગો (વિક) વાળી આશારૂપી મોટી નદી છે. (૩૩) વળી-જ્યાં ચારે દિશામાં ચિત્તારૂપી અટવી છે, જ્યાં ઘણા જ અંધકારવાળી ગુફાના જેવી અજ્ઞાનમય સ્ત્રી રહે છે, ચારે ગતિરૂપ અનેક ખીણ છે, આઠ મદરૂપી જ્યાં આઠ શિખરે છે, જ્યાં મિથ્યાત્વરૂપી રાક્ષસ રહે છે, જ્યાં મનરૂપી કડક એટલે પર્વતને મૂળ ભાગ છે અને મમત્વરૂપી શિલાઓ છે તે સંસારરૂપી કઠિણ-દુર્ગમ પર્વતને ધ્યાનરૂપી વજન વડે લીલામાત્રમાં હે જીવ! તું ભેદી નાખ. (૩૪-૩૫) હવે સાચું જ્ઞાન કર્યું ? તે કહે છે. જે વિરતિધરોનું આત્મજ્ઞાન છે. તે જ જ્ઞાન સિદ્ધિ સુખને દેનારું છે અને તે સિવાયનું બીજું ઘણું પણ ભણેલું (જ્ઞાન) તે આજીવિકા માત્ર છે એમ જાણજે (અર્થાત્ કાં તે તે અહિત કરશે અને કાં તે આજીવિકા માત્ર પૂરશે.) (૩૬)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy