SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ किं बहुणा भणिएणं, तत्तं निसुणेह भो ! महासत्ता । मुक्खसुहबीयभूओ, जीवाण सुहावहो भावो ॥२०॥ इय दासी लतवभा - वणाओ जो कुणइ सत्तिभत्तिपरो । देविंदविंदमहिअं, अरा सो लहइ सिद्धि || २१॥ આત્માના શુભભાવ જ ખરા પરમા ધર્મના સાધક છે અને ભાવ જ સમ્યકત્વનું એમ ત્રિભુવનગુરૂ શ્રીતીકા કહે છે. (૧૯) છે, ભાવ જ ખીજ છે; ઘણું ઘણું શું કહીએ ? હે મહાસત્ત્વશાળી ભવ્યે ! હું તમેાને તત્ત્વરૂપ એક જ વચન કહું છું તે સાંભળેા ! ‘માક્ષસુખના બીજરૂપ ભાવ જ જીવાને સુખકારી છે'. (અર્થાત્ શુભ ભાવના ચેાગે જ જીવા મેાક્ષ મેળવી શકે છે.) (૨૦) એ રીતે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચતુર્વિધ ધર્મને જે (ભવ્યાત્મા) શક્તિ અને ભક્તિના ઉલ્લાસ ચેાગે કરે છે, તે (મહાશય) ઈન્દ્રાના સમૂહવડે પૂજિત એવું અક્ષય-મેાક્ષસુખ અલ્પકાળમાં મેળવી શકે છે. (૨૧) આ કુલકમાં છેવટે ચારે કુલકાના કર્તાએ પેાતાનુ દેવેન્દ્રસૂરિ’ એવું નામ ગર્ભિતપણે સૂચવ્યું છે. ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનાને ખરા ભાવથી આદરવાં એ આત્મ હિતકર છે
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy