SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસ ગ્રહ छज्जइ सणकुमारो, तवबलखेलाइलद्धिसंपन्नो । निट्टुअखवलिअंगुलिं सुवण्णकंतिं पयातो ॥५॥ गो भगभगभिणी - भिणीघायाइ गुरुअपावाई | काण विकणयं पिव, तवेण सुद्धो दढप्पहारी ॥ ६ ॥ पुन्वभवे तिव्वतवो, तविओ जं नंदिसेणमहरिसिणा । वसुदेवो तेण पिओ, जाओ खयरीसहस्साणं ||७ ॥ देवा वि किंकरतं, कुणंति कुलजाइविरहिआणं पि । तवमंतपभावेणं, हरिकेसबलस्स व रिसिस्स ॥८॥ નામની મહાલબ્ધિને પામ્યા તે પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામી મહારાજ જયવત્તા વતા. (૪) ', ક્ષય પામેલી (સડેલી) આંગળીને પેાતાના થૂક વડે સુવણૅ જેવી શે।ભતી કરી દેખાડતા એવા સનત્કુમારે રાજર્ષિ તપાખળથી ખેલાર્દિક’ લબ્ધિને પામ્યા થકા શાલે છે. (૫) ગૌ, બ્રાહ્મણ, ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણી સ્ત્રી, એ ચારેયની હત્યા વિગેરે મહાઉગ્ર પાપાને કર્યા છતાં દૃઢમહારી તપના સેવન વડે સુવર્ણની જેમ શુદ્ધ થયા. (૬) પૂર્વ જન્મમાં ન દિષણ મહિષએ જે તીવ્ર તપ કર્યાં તેના પ્રભાવથી વસુદેવ થયેલા તે હજારા વિદ્યાધરીએના પ્રિય—પતિ થયા. (૭) તીવ્ર તપ રૂપી મન્ત્રના પ્રભાવથી હરિકેશીબલ ઋષિની પેઠે કુળ અને જાતિથી હીન હોય તેવાઓનું પણ દેવતાઓ પણ દાસપણું કરે છે. (૮) ૨૩૫
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy