SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસદાહ पढमालियाइ तु गहे, घयाइवत्थूण गुरुअदिहाणं । હતસ્વાર્ફ, પિ ય થવિત્રય રશા एगित्थीहिं वत्तं, न करे परिवाडिदाणमवि तासि । इगवरिसारिहमुवहि, ठावे अहिगं न ठावेमि ॥२३॥ पत्तगटुप्परगाइ, पन्नरस उवरिं ठवे न ठावेमि । आहाराण चउण्हं, रोगे वि अ संनिहिं न करे ॥२४॥ ભય કોધ લોભ અને હાસ્યાદિકને વશ થઈ અસત્ય (અસભ્ય) બોલું તે આયંબિલ કરું. (૨૧) ત્રીજા વ્રતમાં–નવકારશી વિગેરેમાં ઘી, દૂધ, વિગેરે વિકારી વિગઈઓ આદિ વસ્તુઓ ગુરૂએ જોઈ હોય (મને વાપરવાની ગુરૂએ આજ્ઞા કરી હોય તે જ વાપરું(કારણ કે-મુનિને કારણ વિના વિગઈઓ વાપરવાનું વિધાન નથી) અને બીજા સાધુઓનાં દાંડે તર૫ણી વિગેરે ઉપકરણે તેઓની રજા વગર લઉં–વાપરું તે આયંબિલ કરું. (૨૨) ચોથા વ્રતમાં–એકલી સ્ત્રીઓ-સાધ્વીઓ સંગાથે વાર્તાલાપ ન કરૂં અને તેઓને એકલે (સ્વતન્ત્ર) ભણાવું નહિ. પાંચમા વ્રતમાં–એક વર્ષ ચગ્ય (જેટલી જ) ઉપાધિ રાખું પણ એથી અધિક ન જ રાખું. (૨૩) પાત્રો અને કાચલ પ્રમુખ બધું મળી મારા પિતાના (તરીકે) પંદર ઉપરાંત રાખું નહિ અને બીજાને રખાવું નહિ. છઠ વ્રતમાંઅશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂ૫ ચારે પ્રકારના આહારને લેશમાત્ર) સંનિધિ રોગાદિક
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy