________________
ઉપદેશમાળા
-
૧૯૩
अक्रवरमत्ताहीणं, जं चिय पढियं अयाणमाणेणं । तं खमह मज्झ सव्वं, जिणवयणविणिग्गया वाणी ॥५४४॥ ॥ इति श्रीधर्मदासगणिविरचितम् उपदेशमालाप्रकरणम् ॥
અજાણપણાથી જે કંઈ અક્ષર–માત્રાદિથી હીન કે વધુ કહ્યું (કહેવાયું) હેય તે મારા સર્વ દેષને શ્રીજિનવચનરૂપે પ્રગટ થયેલી મૃતદેવી ક્ષમા કરે ! (૫૪૪) “ઈતિ મહત્તર શ્રીધર્મદાસગણીએ રચેલી ઉપદેશમાલાને શ્રીસિદ્ધષિસૂરિવિરચિત હે પાદેયા નામની લઘુવૃત્તિને અનુલક્ષીને તપાગચ્છમુકુટમણિ સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી પટ્ટધર સ્વ. આચાર્ય દેવેશ શ્રીવિજય મેઘસૂરિવરજી પટ્ટધર આચાર્ય શ્રીમવિજયમનહરસૂરિજી શિષ્ય મુ. ભદ્રંકરવિજયે વિ. સં. ૨૦૧૨ મહા સુદ ૧૦ ભેમ વાસરેરાજનગરે કરેલો ગુજરાતી અનુવાદ પૂર્ણ
થયો. શું ભવતુ.”