________________
૧૪૦.
સ્વાધ્યા૦ ગ્રન્થસહ सोविय निययपरकम-चवसायधिईबलं अगृहंतो ।
तण कूडचरिअं, जई जयंतो अवस्स जई ॥३८४॥युग्मम् ॥ अलसो सढोऽवलितो, आलंवणतप्परो अइपमाई । एवंठिओऽवि मन्नई, अप्पाणं सुटिओम्हि त्ति ॥३८५॥ जोऽवि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । तिग्गाममज्झवासी, सो सोयइ कवडखवगु व्य ॥३८६॥ एगागी पासत्थो, सच्छंदो ठाणवासी ओसनो । दुग्गमाइसंजोगा, जह बहुआ तह गुरू हुँति ॥३८७॥
તથા દ્રવ્ય-ક્ષેત્રાદિ આપત્તિને વશ પડેલે પિતાના શરીરબળના વ્યાપારને, મનના ઘેર્યને, એમ શરીરના અને મનના બળને છૂપાવ્યા વિના માયા કપટ છેડીને યતનાથી સાધુતાને પાળે તે તે નિયમ સુસાધુ છે એમ સમજવું. (૩૮)
આળસુ, માયાવી, ગર્વિષ્ઠ, પ્રમાદનાં ન્હાનાં શેધ અને ગાઢનિદ્રાદિ અતિપ્રમાદી એ છતાં પિતાને સુસાધુ માને તે કપટચેષ્ટાવાળે કુસાધુ જાણ. (૩૮૫)
જે ભેળા લોકને પિતાને વશવર્તી બનાવીને માયાપૂર્વક અસત્ય બોલીને તેઓને ઠગે છે તે ત્રણ ગામમાં રહેનારા કપટક્ષપકની જેમ પરિણામે શેક કરે છે. (૩૮૬)
૧–એકાકી, ૨-પાર્શ્વ, ૩–સ્વચ્છેદી, ૪-એક જ સ્થાને રહેનારે અને પ-આવશ્યકાદિમાં શિથિલ-પ્રમાદી, એ પાંચ પદેના દ્વિસંગાદિ ભાંગા થાય, તે ભાંગા જેમ જેમ