SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સ્વાધ્યાય ગ્રન્થસદેહ कज्जेण विणा उग्गह-मणुजाणावेई दिवसओ सुयइ । अज्जियलाभं भुंजइ, इत्यिनिसिज्जासु अभिरमइ ॥३६६॥ उच्चारे पासवणे, खेले सिंघाणए अगाउत्तो। संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरणो ॥३६७॥ न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं । चरइ अणुबद्धवासे, सपक्वपरपक्वओमाणे ॥३६८॥ ભણાવીને કે નિમિત્તો કહીને આજીવિકા ચલાવે, છકાયજીને આરંભ કરે અને મર્યાદાથી વધારે ઉપકરણાદિનો પરિગ્રહ રાખી ખૂશી થાય. (૩૬૫) તથા વિના પ્રજને ઈન્દ્ર-રાજા વિગેરેના અવગ્રહની યાચના કરે, દિવસે શયન કરે, સાધ્વીએ મેળવેલા આહારાદિ વાપરે અને સ્ત્રીના ઉડ્યા પછી તેના આસનને ઉપભેગ કરે. (૩૬૬) વળી- ઈંડિલ-માત્રુ-બળ–શ્લેષ્મ–વિગેરેને પરઠવવામાં અજયણા કરે. સંથારામાં રહીને કે ઉપધિ ઉપર ઉભે અથવા વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે. (૩૬૭) તથા માગમાં ચાલતાં સચિત્ત પાણી વિગેરેની જયણા ન કરે, તથા સશક્ત છતાં પગરખાંને વિના કારણે પણ ઉપયોગ કરે, વર્ષાકાળમાં ફરે અને જ્યાં ઘણા સ્વપક્ષી અને બૌદ્ધાદિ પરપક્ષી સાધુઓ હોય ત્યાં શાસનની લધુતા થાય તેમ સુખશીલી બની વ્યવહાર કરે. (૩૬૮) વળી–
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy