SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શકીએ છીએ. આશા છે કે સુખના અથી ભવ્ય જી એનું મહત્વ સમજી પિતાના જીવનમાં એને સદુપયેગ કરી અમારા પ્રયત્નને સફળ કરશે. આ પુસ્તકનું સંજન અને સંપાદન કરવામાં પૂ૦ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર પ્રશાન્તમૂર્તિ આચાર્ય ભગવન્ત (દાદા) શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ગાશ્મીયદિ ગુણનિધિ સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રશમનિધિ પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય મનહર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભદ્રંકરવિજયજીએ સારે સહકાર આપે છે, તે બદલ અમો તેઓને પુનઃ પુનઃ વન્દન કરીએ છીએ, તેઓના અમે ઋણી છીએ. - પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહાય સદગત સાધ્વીજી શ્રી હીરશ્રીજીનાં શિષ્યાઓ–પ્રશિષ્યાઓ વિગેરેના ઉપદેશથી ભિન્ન ભિન્ન સ્થળના અનેક શ્રાવક-શ્રાવિકા વગે કરેલી છે, તે બદલ અમે તે સર્વને પણ આભાર માનીએ છીએ. - પ્રાન્ત એટલું વિનવીએ છીએ કે ભવ્ય જીવે આશાતનાદિ ન થાય તેમ આ પુસ્તકનું રક્ષણ કરશે અને પઠનપાઠન રૂપે એને સદુપયોગ કરી અમારા પ્રયાસને સફળ કરશે. ઠે. હતાશાની પળમાં, નવી પિળ, લી. તાશાની પિળના, નવા અમદાવાદ. ઉપાશ્રયના સંઘ તરફથી વિ. સં - ૨૦૧૩ [ શ્રી મહાવીરચ્યવન દિન | શા. સારાભાઈ જેસીંગભાઈ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy