SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ दस दस दिवसे दिवसे, धम्मे बोहेइ अहव अहिअयरे । ય નૈજ્ઞેળસત્તા, તવ ય સે સંગનિવત્તી ૫૨૪૮૫ कलुसीकओ अ किट्टीकओ अ, खयरीकओ मलिणिओ अ । कम्मेहिं एस जीवो, नाऊण वि मुज्झइ जेण ॥ २४९ ॥ कम्मेहिं वज्जसारोवमेहिं, जउनंदणो वि पडिबुद्धो । सुबहु पि विसूरंतो, न तरइ अप्पक्वमं काउं ॥ २५० ॥ (ગીતા ગુરૂનુ પણ કપારવણ્યથી પતન થવું સંભવિત છે) પ્રતિદ્દિન દસ દસને અથવા તેથી પણ અધિકને પ્રતિબોધ કરી ધર્મમાર્ગમાં જોડે, એ નર્દિષણમાં શક્તિ હતી, તથાપિ તેના ચારિત્રને વિપત્તિ આવી. (વેશ્યાના ભાગમાં લપટાયા.) (૨૪૮) કર્મીએ આ જીવને કર્મબંધ દ્વારા તે નિર્મળ છતાં કલુષિત કર્યાં, (નિત્તિથી) આત્મપ્રદેશાની સાથે એકમેક મળી જઈને કીટ્ટીભૂત કર્યાં (સુવણૅની રજની જેમ રગદેન્યા), (નિકાચનાથી) ખલુરી કર્યાં (ગુંદરને લાગેલુ' દ્રવ્ય તદ્રુપ અને તેમ જડ સ્વરૂપ બનાવી દીધા) અને મલિન કર્યાં (રેતીથી ખરડાયેલા શરીરની જેમ માહ્ય વ્યવહારામાં પણ દુરાચારી બનાવ્યો) એમ પોતાના સ્વરૂપને જાણતા એવા જીવને પણ મહાદયે મુંઝવ્યો. (૨૪૯) વધારે શું? શ્રદ્ધાળુ અને સમજણા યપુત્ર વિષ્ણુ પણ વાસમાં કઠેર કર્યાંથી સેકડો પ્રકારે મનમાં ખેદ કરવા છતાં આત્મકલ્યાણ કરવા (વિરતિ લેવા) શક્તિમાન ન થયો. (૨૫૦)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy