SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारेइ । असइ य सुविहियाणं, मुंजेइ कयदिसालोओ ॥२३८॥ साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिं वि किंचि तहिं । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥२३९॥ वसहीसयणासणभत्त-पाणभेसज्जवत्थपत्ताई। जइवि न पज्जत्तधणो, थोवावि हु थोवयं देइ ॥२४०॥ રાગ કરતા નથી તથા વસ્ત્રાદિથી સત્કાર, વળાવવા જવું વિગેરે સન્માન, આહારાદિનું દાન, કે વિનય પણ કરતે નથી. (૨૩૭) ભજન પણ પહેલાં સાધુઓને દાન આપીને, તેઓને વન્દન કરીને પછી કરે છે અને એવા સુગ્ય પાત્રને યોગ ન હોય તે પણ “કેઈ સ્થળેથી સાધુ આવે તે દાન દઈ ભેજન કરૂં” એવા આશયથી ચારે દિશામાં પ્રતીક્ષા કરીને પછી ભેજન કરે છે. (૨૩૮) , - સાધુઓને કપે તેવી જે આહાર આદિ વસ્તુ જ્યાં સુધી જે ક્ષેત્રમાં સાધુઓને આપવાને વેગ ન બને ત્યાં સુધી ધર્મમાં ધીર અને શાસ્ત્રોક્ત વિધિથી વર્તનારા ઉત્તમ શ્રાવકે તે વસ્તુને પિતે ભેગવતા (વાપરતા) નથી. (૨૩૯) પોતે શ્રીમંત ન હોય તે પણ ઉત્તમ શ્રાવક આશ્રય, શયન, આસન, આહારપાણે, ઔષધ, વસ્ત્ર, પાત્રો વિગેરે થોડામાંથી પણ આપે (અતિથિ સંવિભાગ કરે) છે. (૨૪૦)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy