SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા दुपयं चउप्पयं बहु - पयं च अपयं समिद्धमहणं वा । अणवक विकतो, हर हयासो अपरितंतो || २०६॥ न य नज्जइ सो दियहो, मरियव्वं चाध्वसेण सव्वेण । आसापास परद्धो, न करेइ य जं हियं बज्झो ॥२०७॥ ', ૮૫ संझरा गजल बुब्बुओ मे, जीविए य जलबिंदुचंचले । जुव्वणे य नईवेगसन्निभे, पाव जीव ! किमियं न बुज्झसि ? ૨૦૮॥ ઘડપણ શરીરને ક્ષીણુ કરવાનું છે તેા પણ લેાકને આ સંસારના ભય થતા નથી, અરે! આ સંસારનું (માહનું) અતિ અગમ્ય રહસ્ય જુએ તા ખરા. (૨૦૫) બે પગવાળા, ચાર પગવાળા, ઘણા પગવાળા, પગ વગરના (સાપ વિગેરે), સમૃદ્ધિવાળા, કે દરિદ્ર (ભૂખ કે પંડિત, રાજા કે રક) સને દુષ્ટ યમ તેનો કોઈ એ કઈ અપકાર નહિ કરવા છતાં અવિશ્રાન્તપણે સતત હરણુ કરે છે. (૨૦૬) તે દિવસ જાણવામાં નથી કે જે દિવસે મરવાનું છે, તથાપિ સને પરાધીનપણે મરવાનું નક્કી છે. છતાં શૂળી કે ફ્રાંસી ઉપર રહેલા જેમ કઈ કરી શકતા નથી તેમ આશાના બંધનથી અંધાયેલેા જીવ કઈ હિત સાધતા નથી. (૨૦૭) આયુષ્ય સંધ્યાના રંગ તથા પાણીના પરપોટા જેવું અને ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિન્દુ જેવું ચંચળ છે; વળી યૌવન નદીના પૂર જેવું નાશવત છે, એમ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy