SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા , ૭૧ उच्चारपासवणवंत-पित्तमुच्छाइ मोहिओ इको। सद्दवभायणविहत्थो, निक्खिवइ व कुणइ उड्डाहं ॥१५९।। एगदिवसेण बहुआ, सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लक्षु॥१६०॥ सव्वजिणप्पडिकुठं, अणवत्था थेरकप्पमेओ अ। इक्को अ सुआउत्तोवि, हणइ तवसंजमं अइरा ॥१६१॥ ધન લૂંટાઈ જવાને નિત્ય ભય રહે. તેથી ઉલટું–ગચ્છમાં ઘણાઓની સાથે રહેવાથી અનાદિ વાસનાથી અકાર્ય કરવાની ઈચ્છા થઈ આવે તે પણ કરી શકે નહિ, બચી જાય. (માટે અનેક કષ્ટોવાળે પણ ગચ્છવાસ સંયમને ઉપકારી છે.) (૧૫-૧૫–૧૫૮) જેમ કે એકલો સાધુ સ્પંડિલ-માત્રુ કરતાં અથવા વમન કે પિત્તને પ્રકોપ થતાં વિહ્વળ બનીને (ગભરાઈને) હાથમાં પાણીનું ભાજન લઈāડિલાદિ કરે, ત્યારે અસ્વસ્થતાથી ભાજન કે પોતે પડી જાય તે સંયમની અને આત્માની (શરીરની) વિરાધના થાય, પાણી વિના થંડિલાદિ કરતાં શાસનને ઊડ્ડાહ થાય. (૧૫૯) વળી, જીવને એક દિવસમાં પણ શુભ અને અશુભ ઘણા ઘણું પરિણામે (મનમાં વિતર્કો) થાય છે તેથી જે એક હોય તે અશુભ પરિણામને વશ પોતાની મનકલ્પનાને આધારે આલંબન (કારણ) કલ્પીને (પામીને) સંયમને પણ ત્યાગ કરે–અર્થાત્ એકાકી સંયમથી સર્વથા પડી જાય. (૧૬૦)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy