SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ गुरु गुरुतरो य अइगुरु, पियमाइअवच्चपियजणसिनेहो । चिंतिज्जमाणगुविलो, चत्तो अइधम्मतिसिएहिं ॥१४२॥ अमुणियपरमत्थाणं, बंधुजणसिनेहवइयरो होइ। अवगयसंसारसहाव-निच्छयाणं समं हिययं ॥१४३॥ माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगा य । इह चेव बहुविहाई, करंति भयवेमणस्साइं ॥१४४॥ माया नियगमइविगप्पियंमि, अत्थे अपूरमाणमि । पुत्तस्स कुणइ वसणं, चुलणी जह बंमदत्तस्स ॥१४५॥ માતાપિતાને, અપત્ય (પુત્રાદિ) ને અને સ્ત્રી બહેને આદિને સ્નેહ અનુક્રમે દુઃખથી, અતિદુઃખથી અને અતિતરદુઃખથી છૂટે તે આકરો છે, કેઈ વાર તે તેના વિયોગથી મરણ પણ થઈ જાય છે, વિચાર કરતાં અનંત સંસારનું કારણ હોવાથી અતિગહન છે, તેથી ધર્મમાં અતિ તૃણવાળા (આસક્ત) મુનિવરેએ તેને ત્યાગ કર્યો છે. (૧૨) જે પરમાર્થને (તત્વને) જાણતા નથી તેઓને સ્વજનોના નેહને પ્રતિબંધ (સંબંધ) હોય છે, કિન્તુ જેઓએ સંસારને (અનિત્ય) સ્વભાવ નિશ્ચયથી જાર્યો છે તેનું હૃદય સર્વત્ર (રાગદ્વેષ રહિત) સમાન રહે છે. (૧૪૩) માતા, પિતા, ભાઈ, ભાર્યા, પુત્રો અને સ્વજને વિગેરે આ ભવમાં જ અનેક પ્રકારના ભય (ત્રાસ) અને વેર-વિરોધ કરે છે. (તેઓને નેહ કરણીય નથી). (૧૪) જેમ ચૂલણીએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને દુઃખ દીધું
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy