SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજવણી નિમિત્તે, આ ગ્રન્થના પ્રકાશનકાર્યંને અંગેનું સઘણુંયે ખર્ચ ઉદારભાવે આપેલ છે. તે માટે સાચેજ તેઓની શ્રુતજ્ઞાનની ભક્તિ અનુમેદનીય તેમજ અનુકરણીય છે. ગ્રન્થના પ્રકાશનને અંગેની સંપૂર્ણ સહાય ગ્રન્થમાલાને મળેલ હાવાથી, આ પુસ્તકનું મૂલ્ય રાખવાની ઇચ્છા નથી—નહતી; પણ મૂલ્ય નહિ હોવાના કારણે લગભગ ભેટનાં પુસ્તકાના ઓછાવત્તો દુરુપયેાગ થવાની સંભાવના છે. એ ભયથી ઉગરવાને તેમજ અભ્યાસકવ ની માગણીને પહેોંચી વળાય અને તેએ તેના લાભને ઉઠાવી શકે એ વિગેરે કારણોથી પ્રસ્તુત ગ્રન્થનું મૂલ્ય નજીવુ' નાછૂટકે રાખવુ પડયુ' છે. આ ગ્રન્થના સંપાદન તેમજ પ્રકાશનકા તે અંગે મુદ્રણદોષજન્મ કે અજ્ઞાન-પ્રમાદદાષજન્ય જે ક્ષતિ રહેવા પામી હોય તે સર્વાં ક્ષતિઓનુ પરિમાર્જન વિદ્વાન વાચકવર્ગી કરશે, અને આ સ્વાધ્યાયગ્રન્થના પઠન-પાઠન દ્વારાએ શ્રી જિનભાષિત ધર્મની આરાધનાના માર્ગમાં આગળ પગલાં માંડશે. એજ ભાવના. ફાલ્ગુન શુક્લા-પૂર્ણિમા વી. સ. ૨૪૬૬, વિ. સ. ૧૯૯૬ ગોપીપુરા, સુરત. -પ્રકાશક
SR No.022310
Book TitleSwadhyay Dohanam
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Muni
PublisherVijaydansuri Granthmala
Publication Year1940
Total Pages254
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy