SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ૨૨. સામુદાયિકી ૨૩. પ્રેમિકી ૨૧. પ્રાયોગિકી :- મન-વચન-કાયા ના અશુભયોગ સંબંધી ક્રિયા :- બધાયે એકી સાથે જે ક્રિયા કરી હોય તે નાટકાદિ :- પ્રેમ કરવો, પ્રેમ ઉપજે તેવા વચન બોલવા ૧૬૫ ૨૪. લૈષિકી ઃ- પોતે દ્વેષ કરવો, અન્યને દ્વેષ ઉપજે તેવા વચનો બોલે ૨૫. ઈ પથિકી :- કર્મ બંધનના હેતુ સ્વરૂપ જે મિથ્યાત્વાદિ ચાર છે. તેમાં ૧૧-૧૨-૧૩મા ગુણ સ્થાનકે ફક્ત યોગ જ હોય યોગથી શાતાવેદનીય કર્મ બાંધે તે ક્રિયા ઈર્યાપથિકી परिहरणीया रे ! सुकृतिभिराश्रवा हृदि समतामवधाय । प्रभवन्त्येते रे ! मृशमुच्छृखला विभुगुणविभववधाय ॥ १ ॥ कुगुरुनियुक्ता रे ! कुमति परिप्लुता : शिवपुरपथमपहाय प्रयतन्तेऽमी रे ! क्रियया दुष्टया प्रत्युत शिव विरहाय ॥ २ ॥ अविरत चिता रे ! विषयवशीकृता, विषहन्ते विततानि इहपरलोकरे ! कर्म विपाकजान्य विरल दुःख शतानि ॥ ३ ॥ करिझषमधुपारे ! शलभमृगादयो, विषय विनोदरसेन । હા ! તમને રે ! વિવિધા વેલના વત ! રિતિવિલ્સેન ॥ ૪ ॥ કલ્યાણકામી આત્માઓએ હૃદયમાં સમતા ધારણ કરીને આશ્રવોને છોડવા જોઈએ. એ આશ્રવો નિરંકુશ બની ગયા તો... ગુણોના વૈભવને વિખેરી નાખશે.. || ૧ || કુગુરુના ચક્કરમાં ફસાઈને અથવા ખોટી બુદ્ધિનો શિકાર બની ને જીવાત્મા મોક્ષના માર્ગને છોડીને અશુદ્ધ અને અશુભ ક્રિયાઓ વડે મોક્ષનો પ્રયત્ન કરે છે... પણ ઉલટો તે મોક્ષચી ટીક ટીક દૂર ફેંકાઈ જાય છે. || ૨ || અવિરતિના પરિણામથી વિષયોને વશ થયેલ જીવો આ લોક અને પરલોકમાં કર્મ વિપાકથી ઉત્પન્ન થયેલ સેંકડો ભીષણ દુ:ખોમાં ફસાઈ જાય છે. || ૩ || હાથી, માછલી, ભમરો, પતંગીયુ અને હરણ આ પ્રાણીઓ પોતાના મન પસંદ પદાર્થોની પાછળ પાગલ બનીને ભટકે છે... અહો!
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy