________________
પ્રશ્નોત્તરી
ઉત્તરઃ વંક્રિય-તેજસ-કાશ્મણ ત્રણ શરીર, શરીરની અવગાહના પાંચ હાથની હોય, સંઘયણ ન હોય. ચારસંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કપાય, પદ્મ લેશ્યા, પાંચ ઈન્દ્રિય, વેદના-કપાય-મરણ-વૈક્રિય-તૈજસ પાંચ સમુદ્યાત, ત્રણ દષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્ધિક કાર્મણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર અને નિરાકાર એ બે ઉપયોગ. એક સમયમાં એક બે સંખ્યાના અસંખ્યાતા અવે છે અને ઉત્પન્ન થાય છે. પર્યાપ્તિઓ, છ દિશિનો આહાર, દીર્ઘકાલિકી સંજ્ઞા, દષ્ટિવાદોપદેશકી બે સંજ્ઞા, મનુષ્યમાં અને તિર્યંચમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો આવે છે. પુરૂપ વેદ જ હોય છે. પ્રશ્ર ૪૯૫. નવ લોકાંતિકના નવ દેવોના ૨૪ કારો સમજાવો. • ઉત્તર : વૈક્રિય-તૈસ-કાશ્મણ ત્રણ શરીર, શરીરની અવગાહના, પાંચ હાથની, સંઘયણનથી, સંજ્ઞાચાર, પહેલું સંસ્થાન, ચાર કષાય, પદ્મવેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસએપાંચસમુદ્ધાત, ત્રણ જ્ઞાન, નવલોકાંતિક દેવો પ્રાયઃ કરીને સમકિતી હોય એમ સંભવે છે. માટે એક સમ્યગ દ્રષ્ટિ અથવા જો મિથ્યાત્વ આવી જાય તે અપેક્ષાએ માનીએ તો ત્રણે દ્રષ્ટિઓ ઘટે. તે કારણથી ત્રણ અજ્ઞાન પણ ઘટી શકે. ત્રણ દર્શન, સાકાર-નિરાકારબેઉપયોગમાં વૈક્રિયદ્વિક-કાશ્મણ ચાર મનના, ચાર વચનના એમ ૧૧ યોગ. એક સમયમાં સંખ્યાતા એવે છે અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિઓ, છદિશિનો આહાર, દીર્ધકાલિકી સંજ્ઞા, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાબે સંજ્ઞા, પ્રાયઃ કરીને એકાવતારી હોવાથી મારીને મનુષ્યગતિમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. એક પુરૂષ વેદ જ હોય છે.