SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 09999999 99999e6 શ ee9e શ્રી તપાગચ્છના વિશાળ અને મઘમઘાયમાન બગીચાનું સુવાસ ફેલાવતું એક પુષ્પ... એટલે સૂરિ “રામચન્દ્ર” - પં. ભદ્રંકર વિ. ગણિવરના શિષ્યરત્ન... સુવિશુદ્ધસંયમી... મારા ભવોદધિતારક પરમશ્રદ્ધય ગુરૂદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા.... જેઓશ્રીએ અનેક ગ્રંથો કંઠસ્થ કરીને જીવનની છેલ્લી પળો સુધી સ્વાધ્યાય દ્વારા ટકાવી રાખીને હૃદસ્થ બનાવીને સ્વ-પર ઉપકાર કર્યો હતો? તેમાંનો આ અધ્યાત્મકલ્પદ્રુમ નામનો ગ્રંથ જેઓશ્રીને અત્યંત પ્રિય હતો. આ ગ્રંથનું પુનઃ સંપાદન કરીને તેઓશ્રીને સવિનય સમર્પણ. કૃપાકાંક્ષી મુનિ તત્ત્વપ્રભવિજય el.C.CZCICIES છેલ્થ68×60 -69696969696
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy