SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ કરીસ જઉ પરભવ હિત કાંઇ, કાંઈક કરિ સુકૃત કિહિ ઠાંઇ; વળી તે મદ મત્સરે ન હાર, માનાદિકે નરકગતિ ધાર. પહિલે પાપ સંસારે પડ્યો, હવે કિસ્સું ગુણિયલ મદ જડ્યો; નવિ જાણે સ્યું ભવજલનિધે, પાડે મંત્રી સાંકલ મધે, કષ્ટે તુજ ધરમ લવ મિલ્યો, યુગપત જાઇ કષાયે ભિલ્યો; અતિયત્ને સુ લલ્લું ધન લેસુ, મૂરખ કિમ હારે ફુંકેસુ. મિત્ર તેહ શત્રુ હવે તરત, ધરમ મલિન યશ અપયશ ઝત; ન ધરે નેહ બંધવ માબાપ, ઇહ પરભવસુ કષાયે તાપ. રૂપ લાભ કુલ વિક્રમપણે, વિદ્યા તપ દત પ્રભુતા ભણે; સું મદ વહે ન જાણે મૂઢ, તે અનંત નિજલાઘવ વૂઢ. श्रीअध्यात्मकल्पद्रुमे વિણ કષાય ન વધે ભવરાશ, ભવ ભવમાંહે એ મહાપાસ; એ કષાય ભવતરુના મૂલ, તે છંડ્યા આતમ શિવતૂલ. દેખી નરક તિર્થંગ્ વેદના, શ્રુત નજરે પ્રેમ દુર્લભ મના; કૌતુક તે હરખે જે વિષે, વિફલ ચેતન એ જીઉ નવિ લખે. ચોરે તિમ રાજન અનુચરે, દુષ્ટ પ્રમાદ તુજ ગુણધન હરે; ન લખે કાં લુંટાતું ફરે. ...(?) મૃત્યુથકી રાખ્યો નહીં કોઇ, રોગભીતિ ન ગમાડી જોઇ; ન કર્યો સુખિયો ધરમે જગત્, તો સ્યો ગુણમદ પ્રભુતા કરત. કર્યો કષાય નિવારવા, એ સક્ષમ અધિકાર; શાસ્ત્રહ આગમ આસરી, ઉપદેશ વેહવાર. ॥ -: ઇતિ સપ્તમઃ કષાયનિગ્રહાધિકાર : વહે હિયે તુજ સિલા સમાન, આગમ રસ નવિ પેસે કાંન; જે ઇહ નવી જીવદયાલીન, થયો નહી પ્રમ` ભુવન અધીન. ૧. ધર્મ. ૮૩ ૮૪ ૮૫ ૮૬ ८७ ૩૧ ૩ છુ ૯૧ ૯૨
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy