________________
३५०
૪૭
श्रीअध्यात्मकल्पद्रुमे આભવ જીવ ભવાંતર તિમી', ન લખે શાલ મૂક્યા જે ઇમી; દેવે કરી ચલાચલ પીડ, હણે સદા તમ સમાધિ કીડ. કૃમિ વિચિત્ર સ્ત્રી કુખે હવે, અગ્નફ સુકર ધાતુ પ્રભવે; દંપતિ રાગ દ્વેષ તે વિષે, ન હુવે તો સ્યો સુત પરમુખે? આપદ રાખણ સમરથ નહીં, સુત સંબંધ પિતાદિક મહી; ઉપકારે દસે સંદેહ, સુતપર નેહ મ કરિ જીઉં એહ. સુતમમતામોચન પ્રગટ, એહ તૃતીય અધિકાર; ધનની મમતા મૂકવા, ચોથો સુણિ અધિકાર. //
-: ઇતિ તૃતીયઃ પુનમમત્વમોચનાધિકાર - સુખબુદ્ધ લખમી મેલતો, રહે જી તું મમતા છો; અધિકારી એ પાપડ વેત, સંસારે નાખે તું ચેત. લછમીએ દુસમણભોગ હવે, ઉંદર સરપ ગતિ વળિ હવે; મરણાપદ રાખે નહીં કિમ, રાખે સું જિઉ મોહ એહ માં. મમતા માત્ર હુવે મનસુખ, ધન અલપ કાલે તો લખ; આરંભાદિકથી અતિ દુઃખ, દુરગતિરૂપી દારૂણ રૂખ. આતમસાધન એ છે દ્રવ્ય, ધર્મ થવે પિણ નહીં અતિ ભવ્ય; પુણ્યાતમ નિસંગહ યોગ, તદ્ભવ મુક્તિ સ્ત્રી હવે ભોગ. ક્ષેત્ર વસ્તુ ધન ધાન્યહ તેહ, મેલી રાખે પ્રાણી જેહ;
ક્લેશ પાપ નરકગતિ હવે, ગુણ નહિ કોઈ ધરમને ઠવે. બૂડે આરંભે ભવમાંહ, રાજા પ્રમુખ છલે વળિ તાંહ; . ચિંતાકારક ને પ્રેમ હરે, પરિગ્રહ છંડવઈ કારજ સરે. વાવે નહી જો ધન શુભ ખેત, જાવું પરભવ મ્યું તે લેત; તેહ ઉપાર્યું કરી અતિ પાપ, જીઉ કિમ તો જાયે દુઃખતાપ ? ૫૩
४८
४८
૫૦
૫૨.
૧. તેમ. ૨. લક્ષ્મી, દોલત ૩. પણ. ૪. છાંડવાથી.