________________
રૂ૪૮
Sો
તો
જ
श्रीअध्यात्मकल्पद्रुमे બિશ્લોકેઃ પરવશ કથન. એ મુજ માતપિતા એ મુજ, સજ્જન બંધવ એક અગુજ; એ ધન ઉપર મમતા રહઈ, નિજ યમવશતા કાં નવિ લહઈ? ૨૮ ન ધન, ન પરિજન સજ્જન ન કોઇ, પરિચિત મંત્ર ન દેવ ન સોઇ; યમથી કોઈ ન રાખઈ તુજ, જાણી મૂઢ હિવે તો બુજ.
ધને મૂઢતા કથન. તેણે જો ભવસુખ ન ગહે, સાધનરૂપ ધનાદિક વહે; મુઝે વિષયવિકારે મને, પ્રીતિ ન ચાહે સમતત્તને.
બુ કુટુંબપણ બોધ. કરે કષાય મલિન સું ચિત્ત, કો ઉપર અરિબુદ્ધ અત્ત; તે તુજ માતપિતાદિકપણે, ઈષ્ટ થયાં બહુ ભવભરમણે.
કુટુંબે શખુબોધ. જ્યાં શોચે કિહાં ગયાં મુજ એહ, નેહાલ આતમ સનેહ, તિણે હણ્યો તુંહ જ પૂરવઈ, હરણ હણાવણ તે ભવભવ. ૩૨
અસમર્થ કથન. ન શકે તું રાખી તેહને, તે પિણ રાખણ તુઝ દેહને; નિફળ મમત કરે મ્યું એનું, પગ પગ મૂરખ સું ચિંતેસું? ૩૩
રાગદ્વેષ નિરાસ કથન. સચેતની પુદ્ગલિયા જીવ, અન્ય પદારથ અણુગ “સદીવ; ધરે અનંત પરિણામ સભાવ, તહાં કુણ રાગદ્વેષનો દાવ? ૩૪ સમતામાંહિ મગનપણે, એહ રચ્યઉ અધિકાર; હિવ અનુક્રમિ બીજો લિખું, લલના મુગતાચાર |
| ઇતિ પ્રથમઃ સમતાધિકારઃ ૧. રહે. ૨. રાખે. ૩. હવે. ૪. ભવોભવે. ૫. નિષ્કલ. ૬. સદૈવ, હમેશા. ૭. હવે.