SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ I+ + + ११७५ तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धु-तेजास्तपः श्रुतसमर्पणतेजसा सः । पन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ॥८॥ सर्वाधिक श्रमणसार्थपतिर्मतीशः पाता च पञ्चशतसाधुगणस्य शस्यः । गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः 'सिद्धान्तसूर्य' - ' - यशसा जयतीह चोच्चैः ॥९॥ सद्बुद्धिनीरधिविबोधनबद्धकक्षो, वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः । सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु, श्रीहेमचन्द्र भगवान् सततं प्रसन्नः ॥१०॥ कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेव - श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन श्रीजिनशासन आराधना - ट्रस्ट विहिते श्रुतसमुद्धारकार्यान्वये प्रकाशितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः ॥ वि० सं० २०७१ वहिं सह कुणतो, संसरिंग कुणइ सयलदुक्खेहिं । न हि मुसगाणं संगो, होइ सुहो सह बिडालेहिं ॥ સ્ત્રીઓની સાથે સંસર્ગ કરનારો બધા દુઃખોની સાથે સંસર્ગ કરે છે. ઉંદરડાઓનો બિલાડાઓની સાથેનો સંગ સુખ આપનાર નથી થતો. जो रागाईण वसे, वसम्मि सो सयलदुक्खलक्खाणं । जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाइं ॥ જે રાગ વગેરેના વશમાં છે તે બધા લાખો દુ:ખોના વશમાં છે. જેના વશમાં રાગ વગેરે છે તેના વશમાં બધા સુખો છે. मणवयणकायजोगा, सुनिअत्ता ते वि गुणकरा हुंति । अनित्ता पुण भजंति, मत्तकरिणु व्व सीलवणं ॥ સારી રીતે નિયંત્રિત કરાયેલા મન-વચન-કાયાના યોગો ગુણ કરે છે. જેમ મત્ત હાથી વનને ભાંગી નાંખે છે તેમ અનિયંત્રિત એવા મન-વચન-કાયાના યોગો ચારિત્રને ભાંગી नांचे छे. जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं । तह तह विन्नायव्वं, आसन्नं से अ परमपयं ॥ જેમ જેમ દોષો અટકે છે અને જેમ જેમ વિષયો થકી વૈરાગ્ય થાય છે તેમ તેમ તેને પરમપદ નજીકમાં છે એમ જાણવું.
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy