SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસ પ્રકારનું પડિલેહણ ૯૦૯ કે ત્રણ વછૂટક (પાટલી) કરીને બે જંઘાની વચ્ચે પસારેલ ડાબા હાથની હથેળી ઉપર ૩-૩ આસ્ફોટક અને તેમના આંતરામાં હાથ પ્રમાર્જવા રૂપ ૩-૩ પ્રસ્ફોટક ક૨વા. અહીં આસ્ફોટક એ ‘અખોડા’ શબ્દથી પ્રસિદ્ધ છે. તે નવ છે. પ્રમાર્જનારૂપ પ્રસ્ફોટક એ ‘પખોડા’ શબ્દથી પ્રસિદ્ધ છે. તે નવ છે. આમ આ બધા મળીને મુહપત્તિ પડિલેહણના ૨૫ પ્રકાર થયા. (૯૬)' ઓઘનિર્યુક્તિમાં પણ કહ્યું છે – ‘વસ્ત્રના આગળના ભાગને આંખથી જોઈને ત્રણ પુરિમ કરવા. પછી બીજી બાજુ જોઈને ફરી બીજા ત્રણ પુરિમ કરવા. આમ આ છ પુરિમ થયા, એટલે કે છ વાર પ્રસ્ફોટન (ખંખેરવું) થયા. પછી હાથ ઉપર કુંથવા વગેરે જીવોને નવ વાર ખંખેરવા રૂપ ખોટક કરવા અને હાથ ઉપર નવ વાર પ્રમાર્જના કરવી.’ + दारुणाओ सलागाओ, कन्नेसु वीरसामिणो । पक्खिवंतो कहं गोवो, न हुंतं जइ कम्मयं ? ॥ જો કર્મ ન હોત તો વીરપ્રભુના કાનમાં ગોવાળ ભયંકર સળીયાઓ શી રીતે નાંખત ? वीसं वीरस्स उवसग्गा जिणिदस्सा वि दारुणा । संगमाओ कहं हुंता, न हुंतं जड़ कम्मयं ? ॥ જો કર્મ ન હોત તો વી૨ જિનેશ્વરને સંગમ થકી વીસ ભયંકર ઉપસર્ગો શી રીતે + ગુરુ આ પચીસ પ્રકારનું પડિલેહણ બરાબર કરે છે. આમ છત્રીસ ગુણોના સમૂહથી વિભૂષિત ગુરુ પ્રતિવાદીઓને જીતો. (૨૮) આમ સત્યાવીસમી છત્રીસી સમાપ્ત થઈ. + થાત ? वीरस्स अट्ठियग्मामे, जक्खाओ सूलपाणिणो । अणाओ कहं हुंता, न हुंतं जइ कम्मयं ? ॥ જો કર્મ ન હોત તો અસ્થિકગ્રામમાં વીરપ્રભુને શૂલપાણિ યક્ષ તરફથી વેદનાઓ શી રીતે થાત ?
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy