SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાધ્ધાનૢિ-પાષક-સુધાધિઃ ૯ બચાવવા શરીર સમર્પણ કર્યું, એજ દેવાધિદેવ છે કે જેણે પેાતાની માતાને હજાર વર્ષ રાવરાવી-રાવરાવીને આંધળાં કર્યા; આ બધુ તપાસંશે તે સમજાશે કે કોલાહલ, રડારેાળ આદિ ધ સત્યાદિ બીનાઓને નવાજીના વાધા પહેરાવી વિશુદ્ધ વાતાવરણને કલંકિત કરનારાએ। બધા પ્રભુ માની પૂનિત પ્રણાલિકાથી તદ્દન અજાણ છે. –મશહૂર અવેરી !!? રત્નાકર શબ્દ સાંભળીને રત્નના અર્થિઓ સમુદ્રની સપાટી પર રહેલ કરવા નીકળે, ચેવીશ કલાક ક્રે, અને સમુદ્ર તરફ ધારી ધારીને એકી ટસે જોયા કરે છે છતાં, રત્નના અર્થિ અમુલ્ય રત્ના પ્રાપ્ત કરી શકતાજ નથી; તેવી રીતે અનત-અપૂર્વ-રત્નાથી ભરપુર એવું દુર્લભ આ માનવજીવન છે . એ શબ્દોના શ્રવણુ માત્રની સુશ્રુષામાં પડેલા, જીવન નિર્વાહના સાધનમાં જીવન શ્રેય માનવાવાળા, ગ્રેવીશે *લાક સારીયે છ ́ગીમાં કાયા, કુટુંબ, કામિની, કંચન, અને કીર્તિની પાછળ કાર્યવાહી કરનારાઓ, સૃષ્ટિમાં કુન્દેબાજના અણુટતા ઈલ્કામેથી મશદૂર બનેલા, શરીર તરફ, શરીરની પાંચ ઇન્દ્રિયે। તર૬, શરીરના ક્રોડા રૂવાંટા તરફ ખજ્જુ શરીરની સારીયે રચનાનું રક્ષણ કરનારા નિરીક્ષણ નિર ંતર કરે, છતાં એ અદ્દશ્ય-અરૂપી-અનંત–રત્નથી ભરપુર અનુપમ-નિધાન-મનુષ્યપણામાંથી પામવા પામતા નથી, પામ્યા નથી; અને પામશે પણ નહિજ. લાયક ચીજો એ પ્રપ્તિ માટે તે જેમ સમુદ્રમાંથી રત્ન પ્રાપ્ત કરનારા હજારો માઈલ ઉંડાણમાં જવાનુ પસંદ કરે, ઝેરી જાનવરના ઝપટામાંથી બી જવાની ઝંખના કરે, મેાતના પંજામાંથી પસાર થવા માટે શ્વાસનું રૂધન કરે, અને વધુ પાણી પીવાઈ ન જવાય, તેવી અનેક જીવલેણુ ક્રિયાઓને કળા કૌશલ્યતા પૂર્વક પૂરી કરે, પરિણામે નાશવંત પત્થર માટે પ્રાણ પાચરવાની તૈયારી કરે, અરબસ્તાન વિગેરે દરિયાઈ સ્થાન પર ધન–માલ મિલ્કત આપીને પણ તે રત્નાની પ્રાપ્તિ માટે અનેકના જીવને જોખમમાં મુકાય તેવી કારમી ક્રિયા કરે, અને કરાવે; બલ્કે એ કારમી ક્રિયા કરનારા અને કારમી ક્રિયાએ કરાવનારા પ્રત્યે કાટિશ: ધન્યવાદના વરસાદ વરસાવે, તેવા પણ આજે અવિનાશી અમુલ્ય-અનુપમ–રનેાની પ્રાપ્તિ પાછળ થતી કલ્યાણુકારી કાર્યવાહી માટે ક્રારમે કાલાહલ કેમ મચાવે છે ?, વિશ્વમાં વિશિષ્ટ-વાત્સલ્યતા—ભાવ સીંચવામાં અદ્વિતીય–હેતુભૂત-સુધાસ્રાવી-ચદ્રકાન્ત--સમ ચારિત્ર-રત્નની પાછળ પાપમય–પ્રચંડ-પાકારની પડધમ કેમ બજાવે છે ?, વમાન પત્રાદ્વારા ખાટા અહેવાલે જગત્ સમક્ષ પ્રગટ કરી-કરાવી જનતાના જીવનને વિષમય બનાવવાનુ સાહસ ક્રમ ખેડે છે?; પાઠશાળામાં પેાષાતા, કાલેજમાં કેળવાતા અને સ્કુલમાં શિક્ષ સંપાદન કરતા વિદ્યાર્થિ વિદ્યાના બદલે વિષ પ્રાપ્ત કરી પરમપદ પ્રાપ્તિના પૂનિત માર્ગથી પરા ખ઼ુખ થાય છે, છતાં સુગે માઢે એ કેમ સહન કરે છે ?, વિગેરે વિગેરે અનેકાનેક-વિચારણીય પ્રસંગનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે સ્હેજે સમજાય છે કે પત્થર અને પારસમણિ, ઇમીટેશન અને જીવનરૂપ અવેરાત પારખનાર ઝવેરીએ વસુધામાં વિલાજ છે ! ! ! " દુનિયાનું નાશવત ઝવેરાત જોવું, જાણવું અને જાણ્યા પછી મેળવવું જેટલું મુશ્કેલ છે; તેના કરતાં કેઈક ગુણું અવિનાશી ઝવેરાત જોવુ, જાણુવુ અને પ્રાપ્ત કરવુ તે અત્યુત્ક્રટ મુશ્કેલ છે. ધૃતના અથિ દૂધનુ દહીં, દહીંનુ માંખશુ, અને માંખણુનું ધી કરવામાં લેશભર ક્રમીના ના રાખે, રત્નના અર્થિ દરિયાને ઢાળવાનું, પાણીમાં ડુબકી મારવાનુ, શ્વાસને રૂંધન કરવાનું, ઝેરી જાનવરેથી ભાગતા ક્રૂરવાનું,
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy