SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. અતિકઠિન–અશકય-અનુષ્ઠાન-પ્રાપ્તિના અને પ્રાપ્ત થયેલ અનુષ્ઠાનનું અમેાઘ-પૂલ પ્રાપ્ત કરવાનાએ સીધા સરળ-નિષ્કંટક રાજમાર્ગો છે. ૪૯ ૬૩૯. જન્મવુ અને વિદાય થવુ, વિકાસ થવા અને હાસ થવા, તેમજ ઉન્નતિના ઉન્નત શિખરે આરેહણ કરવું, અને પતનની પામર–દશામાં દીન બનીને પટકાઇ જવું; વિગેરે પ્રસ ંગાનુ અવલેાકન કરીને વિદાય થવા પહેલાં વિશ્વના આશીર્વાદ મેળવીને વિદાય થવું એજ વિવેકિયા માટે સદા-સર્વાંત્ર-સર્વથા હિતકર-સદુપદેશ છે. ૬૪૦, વિવેક-ભર્યું વિશિષ્ટ-જીવન-જીવવાની અભિલાષા હોય તેા વીતરાગની વાણીનું શ્રવણુમનન-અને પરિશીલન કરવાની અનિવાર્ય જરૂર છે. ૬૪૧. જે સર્વજ્ઞકથિત-શાસ્રાનુસારે સ્વજીવનના વિકાસ સાધીને, અન્ય જીવોને વિકાસના માગે ચેાજી ગયા છે, અને યેાજી રહ્યા છે; તેએજ પ્રાતઃસ્મરણીયમાં, પરમવદનીયમાં, પરમપૂજનીયમાં; અને પરમપ્રભાવશાલિએમાં પ્રથમ નખરે છે, અને તેએજ ભવ્યાત્માએના પુનિત હૃદયમાં સ્થિર થાય છે. ૯૪ર. જેઓએ આપત્તિએ કે મુશીખતા વેઠી નથી, તેએ પર પીડાની કિંમત છુપ - મગજમાં ધારણ કરી નથી; કારણકે દુધ-સાકરના શેખીના ભૂખ્યા માણુસની કિંમતને અને ભૂખ્યા માણસની પીડાને પિછાણી શકતાજ નથી. ૬૪૩. વિપરીત-માગે જનારા ઉસૂત્ર-પ્રરૂપકો સુવિહિત-ગીથાર્થીની સૂત્રાનુસાર થતી પ્રવૃત્તિએની નિન્દા કરવામાં પાવરધા હેાય છે, માટે તેવાએથી સદા સાવધ બને. ૬૪૪. ઈર્ષ્યાના આવિર્ભાવમાં ગુરુવન્તાના ગુણેની લેશભર અનુમેાદના થતીજ નથી. ૬૪૫. ઈર્ષ્યાના સદ્ભાવમાં પ્રમેાદભાવનાનું વિસર્જન થાય છે, અને પ્રમેદ ભાવનાના વિરહકાળમાં સમ્યક્ત્વને સદ્ભાવ હું।તાજ નથી. ૬૪૬. શાસન-માન્ય એવા અલ્પ-ગુણુની અનુમેાદના કરતાં શીખા, નહિંતર ઉચ્ચ-સ્થિતિએ પહેાંચેલા જીવાને પણ પડતાં વિલંબ થતા નથી. ૬૪૭. ધર્મારાધન-કાળે વિનાશિ-ભાવાને મેળવવાના-તીવ્ર મનારથેને, અને ભાગવાસનાએને તૃપ્ત કરવાના ભગીરથ પ્રયત્ના થાય, એ ધર્મિ-આત્મા માટે અધઃપતનના પગથીઆં છે. ૬૪૮, લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમના પુજારી અંતિમ સિધ્ધ-દશાના અસ્થિ હોવાથી સ્તુતિ-સ્તત્રના પદોનું ઉચ્ચારણ કરતાં અને આલેખન કરતાં પૂજ્ય-પરમાત્મા સાથેના પ્રેમને પરાકાષ્ઠાએ પહેોંચાડવા સાહિત્ય-સૃષ્ટિના સિદ્ધ-દૃષ્ટાન્તનું અવલંબન કરે છે. ૬૪૯. લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમ-પ્રિયૂષનું આસ્વાદન કરનારાએજ પૂજ્ય–પરમેષ્ઠિએ પ્રત્યે અનન્યભાવનું અવિરત સેવન કરે છે. ૬૫૦, નિર્ગુણ આત્માએ ગુણુને દેખી શકતાં નથી, અર્થાત્ ગુણવન્તાના ગુણેની કદર કરી
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy