SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. - ૨૭ ૩૫૯ ઉત્પન્ન થયેલા શુભ ભાવને ટકાવનાર, વધારનાર, અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬. વર્તમાનકાલીન-શાસનાથે શાસન–સંરક્ષકેનું સર્જન-કરનાર અને સમર્પણ કરનાર-શ્રી વર્ધમાન-તપોધર્મ છે. ૩૬. શાસનનું અંખડ રીતે સંચાલન કરવાને માટે શ્રમણ ભગવંતોની પરંપરાને અખંડ . પણે રાખનાર–શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬૨. વર્તમાનકાલીન-શ્રમણ-સંઘનું યશસ્વિ-જીવન ટકાવી રાખનાર-શ્રીવર્ધમાન–તપ ધર્મ છે. ૩૬૩ વૈદ્ય, ડોકટર અને હકીમની દવા ખાઈને નિરાશ થયેલા અને આશાનું કિરણ દેખાડ નાર શ્રીવર્ધમાન-તપોધન છે. ૩૬૪. હોસ્પીટલમાં અને દવાખાનાઓમાં દર્દીઓના પડતા દરેડાને રોકનાર-શ્રીવર્ધમાન તધર્મ છે. ૩૬૫. કેઈપણ કર્મની કારમી મૂંઝવણમાં ખરેખર આશીર્વાદ આપનાર-શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૬૬. આયંબીલ-તપની વૃદ્ધિમાં વધારેમાં વધારે લાભ અપાવનાર-શ્રીવર્ધમાન-તપાધર્મ છે. ૩૬૭. મહરાજાની-છાતીમાં આબાદ નિશાન લગાવીને તેની સામે લડનારને વાસ્તવિક વિજયી બનાવનાર–શ્રીવર્ધમાન-તધર્મ છે. ૩૬૮. મોક્ષમાર્ગના મુસાકરેને ઉદાસીન-પરિણામની પરિપકવતા કરાવનાર–શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૬૯. વિષયસુખના ભેગમાં રહેલી આપત્તિઓને સાક્ષાત્કાર કરાવનાર શ્રીવ માનતધર્મ છે. ૩૭૦. આત્મિક-શકિતઓના આવિર્ભાવ માટેનું અદ્વિતીય સાધન સર્જનાર-શ્રીવર્ધમાન તપધર્મ છે. ૩૭૧. જડવાદના ચાલુ જમાનામાં મકકમપણે ત્યાગધર્મનું શિક્ષણ આપનાર શ્રીવર્ધમાન તપોધર્મ છે. ૩૭૨. આહાર, શરીર અને આત્માના પરસ્પર ભેદભેદ-સંબંધનું યથાર્થ જ્ઞાન કરાવનાર શ્રીવર્ધમાન-તપોધર્મ છે. • ૩૭૩. આત્માને ચાળમજીઠ જેવા વૈરાગ્યના રંગમાં રંગનાર-શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૪ ક્ષમાગના મુસાફરોને નિર્વિઘપણે મેક્ષમાં પહોંચાડનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૭૫. શ્રીચન્દ્રકેવળીના ચન્દ્ર સમાન ઉજજવળ ચરિત્રના સંસ્મરણોને, અને જીવન પ્રસંગોને ઘણુ કાળ સુધી જાગતાં-જીવતાં રાખનાર-શ્રીવર્ધમાન–તપોધર્મ છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy