SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ - સુધા-વર્ષા. ૧૩ ૧૫૨. સદાચારી શ્રમણ ભગવન્ત પ્રત્યે ઉપેક્ષાભાવ અને અનાદર વધારનારાઓ, તથા અનાચારના અને અનાચારિયેના ઢેડજેતાઓ કરનારાઓજ શાસન હલનાના સંપૂર્ણ જવાબદાર છે. ૧૫૩. ષનિવારણ માટે કમ્મર કસનારાઓએ કેને દેશવટો રે જોઈએ, અને કરૂણાને હૃદયમંદિરમાં સ્થિર કરવી જોઈએ. ૧૫૪. પાપીઓના પાપ પ્રત્યે પુરેપુર તિરસકાર હેય, છતાં પણ પાપી પ્રત્યે તે કરણાભાવ | હેજ જોઈએ. ૧૫૫. પાપ પ્રત્યે તિરસ્કાર અને પાપી પ્રત્યેની કરૂણા એ બન્ને સાથે રાખનારજ જૈનશાસનની આરાધના કરે છે, અને કરશે તે નિઃશંક-બીના છે. ૧૫૬. પાપને પિષવું, અને પાપને ઢાંકવું, એ બન્ને એક પદાર્થ નથી, એ સમજતાં શીખો. ૧૫૭ અવગુણ ઢાંકવા માટે શ્રીમદ્દ યશોવિજયજી ૬૭ બોલની સઝાયમાં “ગુણ સ્તુતિ આ અવગુણ ઢાંકવાજી આશતનની હાણ” ચતુર નર૦ ઈત્યાદિ શબ્દો ભારપૂર્વક જણાવે છે. ૧૫૮. અવગુણ ઢાંકવામાં, હુંશીયાર અને અવગુણી ફરી ફરી અવગુણમાં ઉડે ઉતર નહિ એ સાવધાની રાખનાર જૈનશાસનની અપ્રતિમ સેવા કરનારા છે. . ૧૫૯. અવગુણ-નિવારણ માટે અવગુણને ઢાંકવા એ પણ જૈન શાસનમાં અવશ્ય કર્તવ્ય છે. ૧૬૦. પુત્ર-પુત્રીઓના દેશે નિવારણ માટે વડીલે યોગ્ય અવસરની રાડુ જુએ છે, તેમ તમે પણ અવસરની રાહ જોવા પૂર્વક સાધુઓ પ્રત્યે વર્તતાં શીખો. ૧૬૧. અવગુણને પિષવા, અવગુણ ઢાંકવા એ ખરાબ છે, પરંતુ અવગુણનિવારણ માટે અવગુણ ઢાંકવા એ આવશ્યક છે. ૧૬૨. અવગુણીના અવગુણ ગાવાથી, અને લખવાથી અવગુણી અવગુણ વગરને થાય છે. એ કલ્પના પાગલના બેજાની પૂળદ્રુપ ચીજ છે; અર્થાત્ એ કલ્પના સર્વથા-સર્વદા-સર્વત્ર ખોટી છે. ૧૬૩. કાયદા અને ન્યાયને સર્વમાન્ય સિદ્ધાંત એ છે કે કઈ પણ ગુન્હેગારને ગુહે સાબિત ન થાય, ત્યાં સુધી તે કહેવાતા ગુન્હેગારને નિર્દોષ માની તપાસો. ૧૬૪. ગુન્હેગાર ગુન્હાનું પ્રાયશ્ચિત કરે, ગુન્હાનો પ્રશ્ચાતાપ કરે, અને પૂરી ગુન્હેગાર ન બને; એવાં પ્રકારના હિતકારી પ્રબંધ કર્યા વગર મનવિ શિક્ષાઓ અને મનઘડંત કલ્પનાઓ દ્વારા ગુન્હેગારનું સર્વસ્વ લુંટીને પરેશાન કરે એજ શ્રેષની પરાકાષ્ઠા છે. ૧૬. કહેવાતા ગુનહેગારે સામે કાદવ ઉડાવનારાએ ગુન્હેગારનું હિત સાધ્યું નથી, અને જેન જનતાનું પણ હિત સાધ્યું નથી, પરંતુ કેવળ પિતાનું અહિત કર્યું છે, એટલું જ નહિ પણ શાસનને પારાવાર નુકશાન કર્યું છે. ૧૬૬. જૈન શાસનની પ્રભાવના થાય તે જરૂર તન મન, ધનાદિદ્વારા કરજો, પરંતુ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy