SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક઼-જ્ઞાન-સુધાસ્વાદન. શ્રદ્દા સબધના આલેખનેા વિચાર્યો પછી હવે નીચે જણાવેલ ક્રમાંક મુજબના આલેખને સમ્યક્ જ્ઞાનના આવિર્ભાવક વક-પોષક અને ભેદ જ્ઞાન પમાડનારી છે, અને સાથે સાથે સમ્યાન રૂપ સુધાનું આસ્વાદન કરાવે છે. ૯ મશહુર-ઝવેરી. ૧૫ જીવનને જીવી જાણનારા. ૨૪ શ્રુત પંચમી. ૨૫ સિદ્ધાંતેનું પારમાર્થિ ક–અવલોકન. ૨૮ શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારા. ૪૦ અંતિમ સાધ્યને નિણૅય. નીચે જણાવેલા ક્રમાંક મુજબના આલેખના સભ્યગ્ ચારિત્ર ધર્મના આવિર્ભાવક-પોષક ધક અને ક્ષાયક ભાવની સન્મુખતાના સમર્થક છે. ૩ ભાગનું પ્રદર્શન. છ શૂરા સરદારોની ઉત્પત્તિ. ૧. સગીર સમજે શુ? ૧૧ વાલીના જન્મ-સિદ્-હક્ક. ૪૧ શ્રાવક-શબ્દના અક્ષરા ૪૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનમ્ ૪૪ અનુભવના સાક્ષાત્કાર. ૪૮ આક્રમણ અને સામના. ૫૫ કલ્યાણુક્રારિ પ્રભાવના. ૫૬ આરાધ્યાનુ એકીકરણું. ૧૨ આજના ગાયકવાડી મુસદ્દો. ૧૩ સ્વાભાવિક છે. ૨૯ વૈરાગ્યવાસનાના વિવિધ–કારણ. ૩૧ શ્રાવક કાને કહેવા ૪૭ સિંહવૃત્તિધર-સંયમી. ૪૯ સગર્જુનની આવશ્યકતા. ૫૭ સાધમિ કનું સગપણું. ૬૨ ક્ષેત્રસ્પર્શેનાની જરૂર. ૧૭ સાધુ સસ્થા એ અમૃતનેા કયારા છે. આ સિવાય આલેખને રત્નત્રયીપોષક છે. આ રીતિએ બીજો વિભાગ સમાપ્ત થાય છે. હવે બંને વિભાગોને વિવેકપૂર્વક વાંચ્યા પછી આ સુધામય-બિન્દુએનું આલેખનપણુ પ્રાત:સ્મરણીય ગુરૂદેવ પૂ. પન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર મહારાજે પ્રથમત: “ આગમાધારકની ઉપાસનામાંથી” એ શીર્ષકથી શરૂ કર્યું હતું. અને તે પછી સુધાવર્ષાના નામથી તેનું આલેખન શરૂ કરેલું છે. વિ. સં. ૨૦૦૧ના કાર્તિક-માગશરના શ્રીસિધ્ધચક્ર અંક ૨–૩ના અંતિમ પુ. ઉપરથી આ સુધામય વાકયાના પ્રાર ભ થયા છે, અને વિક્રમ સ ંવત ૨૦૦૫ સાલના સિધ્ધચક્રના પાંચ વર્ષોના અંત્ય પૃષ્ઠો પર તે સમાપ્ત થાય છે. આ સુધામય વાકયે વાંચકેાએ વાંચ્યા વિચાર્યા હશે; પરંતુ પાંચ વર્ષના સ ંગૃહીત ગ્રંથરૂપે તે વાચન એક સ્થળે મળે તે હેતુથી ત્રીજા વિભાગમાં તે એકત્રિત કરી તેનું નામ સુધાવર્ષા” રાખ્યું છે. ક્રમાંક ૧ થી ૭૭૭ સુધીના એકે એક સુધામય વાકયેાને વિવેકપૂર્ણાંક વાંચીને વિચારીને, પરિશીલન કરીને, અને અભ્યાસ કરીને વિભાગશ: વહેંચીએ તે એક સ્વતંત્ર નિબંધ રૂપે ગ્રંથ તૈયાર થાય. તેથી તે વાકયેના સુવિવેકિ–વાંચકે –વિચારકા, અને અભ્યાસકૈા શાસનમાન્યબુદ્ધિપૂર્વક વિવેક કરે એજ હિતાવહ છે. આ રીતિએ ત્રણે વિભાગાને વાંચકા વિચારકા અને અભ્યાસ વિવેકપૂર્વક વાંચીને વિભાગસ્ત્યપ્રસગાને જીવનમાં વણી નાંખવા પ્રયત્ન કરીને ઉત્તરાત્તર સર્વોત્તમ સાધન સામગ્રી, સંયોગ પ્રાપ્ત કરીને શાશ્વત સુખના ભાગીદાર બનેા એજ એક શુભેચ્છા. લિપ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ—ગીતા –સાર્વભૌમ, શ્રીસિદ્ધક્ષેત્ર-સુરત વમાન—જૈનાગમ—મ'દ્વિર સંસ્થાપક-આગમે દ્વારક—આગમાવતાર શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના વિનેિય શ્રી સિદ્વચક્રરાધન તીર્થોદ્ધારક–પન્યાસ પ્રવર પૂ. શ્રીચસાગર ગણીન્દ્રના ચરણાવિન્દચચરીક દેવેન્દ્રસાગરના ધર્મલાભ.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy