________________
શ્રધ્ધાદિ-પષક-સુધાબ્ધિ
વીર-વિભુની તથા પ્રાતઃસ્મરણીય–પરમારાધ્ય-પુરૂષાદાનીયશ્રી પાર્શ્વપ્રભુની ઉપશમ–વર્ષને ઉચ્ચ-જીવન-પ્રસંગ અનુકરણીય છે. ( ૭. જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ ઉપાધિઓની ઉડી ગુચમાં ગુંચાઈ ગયેલાએ કંટાળી ગએલાએ ચાર ગતિરૂપ ચારક કેદખાનામાંથી છૂટવા રૂપ-કંટાળા રૂ૫ નિર્વેદના નિર્મળ ઝરણામાં ઝીલવાવાળાઓ, અને શાશ્વત-શિવ-સુખની પ્રાપ્તિ માટે સર્વદા સર્વથા-સર્વત્ર- એક સરખા ઉધમમવન્ત આત્માઓ સંવેગશ્રીના સ્વામી જ છે.
૮. શ્રાવક-પ્રજ્ઞપ્તિ નામના પ્રૌઢ ગ્રન્થમાં “નર વિનુ ઇત્યાદિ પદેદારા સત્ય સ્વરૂપનું દિવ્ય દર્શન દશ પૂર્વધર કરાવે છે, તેજ સ્વરૂપને ભવવિરહપદ-પ્રાપ્તિના અદિતીય-ઉમેદવાર અને કલિકાલસર્વજ્ઞા અનુક્રમે વિંશતિ વિશિકામાં તથા યોગશાસ્ત્રમાં દર્શાવે છે; આથીજ સંવેશ્રીના સત્ય સ્વરૂપમાં ઓતપ્રેત થયેલા અર્થિઓ સંવેગશ્રીના સ્વામી જ છે.
૮. સંગત્રીના સ્વામી થવું એ સહેલું છે, પરંતુ વિવેક પૂર્વક ભોગવટો કર એ અતિ મુશ્કેલ છે. જેઓ સંવેગથીના સ્વામી જ છે, તેઓ શાસનમાન્ય સિંહની સ્વાભાવિક-સંપત્તિઓ અને વિશાળ-વૃત્તિઓના અખંડ અભ્યાસી બની અનુક્રમે ઉપશમશ્રીને આલિંગન કરીને. ધનધાતીકર્મ તેડીને કેવલથી પ્રાપ્ત કરીને, શિવશ્રીના શાશ્વત-સ્વામિભાવને અનુસરે છે. અર્થાત્ શિવના શાશ્વત સ્વામી બને છે.
૪૭-સિંહવૃત્તિધર-સંયમી.
અનેકવિધ અભિધાનેથી સૂત્રાદિ સાહિત્યમાં સંકલિત થતું, અને વાક્યોગમાં વપરાતે સિંહ શબ્દને વા-વાચક સબંધ વિચારનારાઓને અનેકાનેક–આશ્ચર્યકારિ–અલૌકિકતાઓને અનુભવ થયા વગર રહતેજ નથી, અર્થાતુ થયાં કરે છે; અને થાય છે. '
સાહિત્ય સૃષ્ટિસિદ્ધ-સિંહ શબ્દથી ધનિત થતી સ્વાભાવિક-સંપત્તિઓ અને આવિર્ભાવ થતી અનેકવિધ-વૃત્તિઓની અનુપમેય અલૌકિર્તાઓ અનિર્વચનીય-અંગમ હોવા છતાં અભ્યાસિયોને અભ્યાસકાળે અવશ્યમેવ તેઓને ( સ્વાભાવિક-સંપત્તિઓને, અને વૃત્તિઓને ) પરિચય, ઉપયોગ, શક્તિ, સ્વભાવ અને કિંમતને સાક્ષાત્કાર થાય છે.
આગમના રચયિતાઓએ, આગમના અભ્યાસિએ, આગમ-સ્થિત-સુધાસ્વાદિયાએ, આગમસ્થિત સધાવર્ષિયોએ. આગમાનુસારિ–શાસ્ત્રકારોએ, નિર્યુકિતકારોએ, વૃત્તિકારોએ, પ્રકરણુકાએ; અને સાહિત્યસર્જનકારોએ અવસરચિત-આલેખન-પ્રસંગાદિમાં સિંહ શબ્દના પર્યાયવાચિ-સુંદર–ભાવવાહિ-વનરાજ, પંચાવન કેસરી. હરિણાધિપ, મૃગેન્દ્ર, મૃણાધિ, મૃગધિરાજ; આદિ શ્રીઅભિધાન-ચિન્તામણિ-સ્થિત અનેક અભિધાનેને અખલિતપણે ઉપગ કરે છે તે વિચારકોને દષ્ટિગોચર થાય છે. - ' ,
મનુષ્યની ગતિ-જાતિ-શરીરની અને આયુષ્યાદિની અપેક્ષાએ તિર્યંચની ગતિ-તિ–શરીર આયુષ્યાદિને અધમપણે વર્ણવ્યા છે, છતાં તિર્યંચની ગતિ-જાતિ-શરીર-શરીરે પાંચ-સંધયણ-સંસ્થાનાદિ પ્રાપ્ત કરનાર