SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાના શિખરના આંતરવૈભવ “ મને નથી લાગતું કે ઉદયસૂરિજી મહારાજ જેવા વિદ્વાન પુરુષ ન્યાય-વિશારદ, ન્યાયાચાય, મહે પાધ્યાય શ્રીયશેાવિજયજી મહારાજ પછી કોઈ થયા હાય કે આવતા સા વમાં થાય.” અમદાવાદના પ્રસિદ્ધ શ્રાવક વકીલ અને વિદ્વાન સાક્ષર શ્રી કેશવલાલ પ્રેમચ'g મેાદીએ ઉચ્ચારેલા ઉપરોક્ત શબ્દને મ` શ્રી વિજયાદયસૂરિજી મહારાજના સાક્ષાત્ અને વળી ગાઢ સપર્ક વિના પકડવા અશકય છે. તેમના પ્રત્યક્ષ સ'પ' થવા આજે તે શકય નથી, અને એટલે કેઈકને આ શબ્દોમાં અત્યુક્તિ લાગે તે તે સંભિવત છે. પર`તુ શ્રી વિજયાદયસૂરિજી મહારાજની જીવન સાધનાના જેમને પિરચય છે અને ગઈ પેઢીના સાક્ષરાના ખેલના તાલના જેમને અંદાઝ છે, તેઓ આ અભિપ્રાયમાં સમાયેલી યથા તા અવશ્ય પ્રીછી શકશે. મહેાપાધ્યાય શ્રીયશેાવિજયજી-વિરચિત અનેકાનેક ગ્રંથાનુ એમણે કરેલુ' સપ્રથમ સ'પાદન અને પ્રકાશન, જૈન તર્ક ભાષા ઉપર એમણે રચેલી રત્નપ્રભા નામની વિસ્તૃત અને ગ્રંથના મ` ઉઘાડી આપવાને સક્ષમ ટીકા, તત્ત્વાર્થસૂત્રની સંબધકારિકા ઉપરની ઉપાધ્યાયજીકૃત ટીકાના, આરંભની પાંચ કારિકાની ટીકાના અપ્રાપ્ત અશની રચના કરી એમણે જોડી આપેલી ખૂટતી કડી; આ બધાના જેને પણ પરિચય હાય, તે ઉપરના વિધાનને અતિશયાક્તિ કહેવાની હિ'મત ન જ કરે, એ નિશ્ચિત છે. વીસમે કે પરિવનના સૌકા હતા. દાઢ દોઢ હજાર વર્ષોથી જૈનાચાર્યાએ અને જૈન સ`કાએ અસખ્ય વિષયેા પર, વિધવિધ ભાષાઓમાં, ગદ્યમાં અને પદ્યમાં, અસંખ્ય શાશ્ત્રા, ગ્રંથા, વિવરણા અને કૃતિઓનું સર્જન કર્યું હતું; એ સઘળાં યે સનાને વાગાળવાનુ, મૂલવવાનું, સ.પાદિત અને પ્રકાશિત કરવાનું કામ વીસમા સૈકાના શિરે આવી પડયું હતું. તાડપત્રના યુગ ઘણા સૈકા સુધી ચાલ્યા, તે પછી કાગળ પર હસ્તલેખન પણ લગભગ સાતસેા વર્ષ સુધી પ્રવત્યુ... પણ વીસમા સૈકામાં આ બધીયે હકીક્તોને અત્યંત ઝંઝાવાતી ઝડપથી કાલગ્રસ્ત (out of date) ખનાવી મૂકે તેવી વ્યવસ્થા આવીઃ મુદ્રણકળાના સ્વરૂપે આ પરિવર્તન અદ્ભુત હતું, અનેાખુ હતુ અને આકર્ષીક પણ એટલું જ હતું. આ રિવતને હસ્તલિખિત સાહિત્ય વાંચવાનુ ભૂલવાયું, હસ્તલેખનની પદ્ધતિ અને લિપિ ભૂલવાડી, અને સૈકાઓથી સચવાયેલી પાથી અને ભડારા તરફની ઉપેક્ષા પણ પેદા કરી આપી. પાછળથી આ ઉપેક્ષામાં કુતૂહલ જોકે ઉમેરાયુ, જેને કારણે એ ઉપેક્ષા કાંઈક હળવી બની શકી છે. ટૂંકમાં, વીસમેા સૈકા એ સર્જનના સૈકા નહિં, પરંતુ દોઢ હજાર વર્ષામાં થયેલાં સનાને, મુદ્રણકલાના લાભ લઈ, જગતના ચાકમાં, પ્રણાલિકાગત સ્વરૂપથી તદ્ન નિરાળા–નવતર જ સ્વરૂપે રજૂ કરવાની વિચક્ષણ તકના સૈકા હતા. .
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy