SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ मायानिग्रहोपायः योगसारः १/११ मायी मुक्तौ प्रवेष्टुं न शक्नोति । सरलः शीघ्रं निर्वृतिं याति । तत आर्जवेन माया निग्राह्या । उक्तञ्च योगशास्त्रे चतुर्थे प्रकाशे - 'तदार्जवमहौषध्या, जगदानन्दहेतुना, जयेज्जगद्द्रोहकरीं, मायां विषधरीमिव ॥ ३४३ ॥ ' मायायां निगृहीतायां परमपदप्राप्ति: सुलभा भवति । यदुक्तं दृष्टान्तशतके - 'आर्जवं नाम मर्त्यानां ध्रुवं सर्वोत्तमो મુળ: । યતીન્દ્રાધિરૂઢાપિ, મરુદેવ્યાપ વતમ્ ॥૮†ા' , ४२ लोभी कदापि न तृप्यति । लाभाल्लोभो वर्द्धते । उक्तञ्च उत्तराध्ययनसूत्रे ऽष्टमेऽध्ययने - 'जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दोमासकयं कज्जं, कोडिएवि न निट्ठियं ॥१७॥ ( छाया - यथा लाभस्तथा लोभः, लाभात् लोभः प्रवर्धते । द्विमाषकृतं ાર્ય, વ્હોટ્યાપિ ન નિષ્ઠિતમ્ ॥ા') लोभिन इच्छानामन्तो न भवति । यदुक्तमुत्तराध्ययनसूत्रे नवमाध्ययने - 'सुवण्णरूप्पस्स उ पव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि, इच्छा उ आगाससमा अतिआ ॥ ४८ ॥ ' ( छाया सुवर्णरूप्यस्य तु पर्वता भवेयुः, स्युः खलु कैलाससमा असङ्ख्याः । नरस्य लुब्धस्य न तैः किञ्चित्, इच्छा – માયાવી મુક્તિમાં પ્રવેશી શકતો નથી. સરળ વ્યક્તિ શીઘ્ર મુક્તિ પામે છે. માટે સરળતાથી માયાનો નિગ્રહ કરવો. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે - ‘તેથી જગતને આનંદ આપવામાં કારણભૂત એવી સરળતારૂપી મહાઔષધિ વડે જગતનો દ્રોહ કરનારી અને સાપણ જેવી માયાને જીતવી. (૩૪૩)' માયાનો નિગ્રહ કર્યો છતે પરમપદની પ્રાપ્તિ સુલભ બને છે. દૃષ્ટાંતશતકમાં કહ્યું છે - ‘સરળતા એ મનુષ્યોનો ખરેખર સર્વથી શ્રેષ્ઠ ગુણ છે. કેમકે (સરળતાના પ્રભાવે) હાથીની અંબાડી ઉપર બેઠેલા એવા પણ મરુદેવી માતા કેવળજ્ઞાન પામ્યા. (૮૯)’ લોભી ક્યારેય તૃપ્ત થતો નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં આઠમા અધ્યયનમાં કહ્યું છે - ‘જેમ લાભ થાય છે તેમ લોભ થાય છે. લાભથી લોભ વધે છે. બે માષ (માષ એક પ્રકારનું માપ) થી કરાયેલું કાર્ય કરોડથી પણ પૂર્ણ ન થયું. (૧૭)’ = લોભીની ઇચ્છાઓનો અન્ત આવતો નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં નવમા અધ્યયનમાં કહ્યું છે – ‘કૈલાસ પર્વત જેવા સોના-ચાંદીના અસંખ્ય પર્વતો થાય (તો પણ) લોભી માણસને તેનાથી તૃપ્તિ થતી નથી, કેમકે ઇચ્છા આકાશની જેમ અનંત છે. (૪૮)' તેથી લોભી ક્યારેય સન્તુષ્ટ થતો નથી. ખારું પાણી જેમ જેમ પીવાય
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy