SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ३/१८ समताssधानार्थं हितशिक्षा २६१ अवतरणिका - सर्वत्र साम्यं धार्यमित्युपदिश्याऽधुना समताऽऽधानार्थं हितशिक्षां ददाति मूलम् - यदि त्वं साम्यसन्तुष्टो, विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या किं, स्वमेवैकं समं कुरु ॥१८॥ - अन्वयः यदि त्वं साम्यसन्तुष्टः तदा विश्वं तव तुष्टम्, तल्लोकस्यानुवृत्त्या किं ? स्वमेवैकं समं कुरु ॥१८॥ — त्वम् आत्मा, साम्यसन्तुष्टः जगत्, तव पद्मीया वृत्तिः यदिशब्दः सम्भावने, साम्येन-समभावेन सन्तुष्ट :- तृप्त इति साम्यसन्तुष्टः, तदा - तर्हि, विश्वं - त्वयि सप्तम्यर्थे षष्ठी, तुष्टम् प्रमुदितम्, तत् तस्मात्कारणात्, लोकस्य - जनस्य, अनुवृत्त्या - रञ्जनेन, किम् - अलम्, न किमपि प्रयोजनमित्यर्थः, स्वम् - आत्मानम्, एवशब्दः स्वातिरिक्तान् व्यवच्छिनति, एकम् - अद्वितीयम्, समम् - समताभावितम्, कुरु - निष्पादय । - - संसारिजीवा रागद्वेषयुक्ताः सन्ति । ते स्वप्रयोजनसिद्ध्यर्थं जीवान् पीडयन्ति । तेऽशुभमार्गेष्वपि चलन्ति । ते जीवानां हितं न कुर्वन्ति, केवलं स्वार्थमेव साधयन्ति । ततः सर्वं जगत्तेष्वसन्तुष्टं भवति । जगत्तेषु प्रसन्नं न भवति । परन्तु तत्तेषु खिद्यते । અવતરણિકા - બધે સમતા રાખવી એમ ઉપદેશ આપી હવે સમતા લાવવા હિતશિક્ષા આપે છે - શબ્દાર્થ - જો તું સમતાથી સંતુષ્ટ છે તો વિશ્વ તારી ઉપર ખુશ છે. તેથી લોકોને ખુશ કરવાથી શું ફાયદો ? તું પોતાને જ એકને સમ કર. (૧૮) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - સંસારી જીવો રાગદ્વેષથી યુક્ત છે. તેઓ પોતાનું કાર્ય સિદ્ધ કરવા જીવોને પીડે છે. તેઓ ખરાબ માર્ગો ઉપર પણ ચાલે છે. તેઓ જીવોનું હિત કરતાં નથી, માત્ર સ્વાર્થને જ સાધે છે. તેથી આખું જગત તેમની ઉપર અસંતુષ્ટ થાય છે. તે તેમની ઉપર ખુશ થતું નથી, પણ તે તેમની ઉપર નારાજ थाय छे. १. सदा – MI, २. तल्लोकस्यानुवृत्त्याऽपि - A, B, D, E, F, G, J, LI ३. स्वमेवैकसमं Al
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy