SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ – भोगसुखात्प्रशमसुखमनन्तगुणम् योगसार: ३/८,९,१०,११ मनःसेविनस्तेभ्योऽप्यनन्तसुखा अप्रवीचाराः, प्रतनुमोहोदयतया प्रशमसुखान्तर्लीनत्वात् ।' श्रीसङ्ग्रहणीसूत्रे पुनरप्युक्तम् - 'जं च कामसुहं लोए, जं च दिव्वं महासुहं। वीअरायसुहस्सेयं णंत - भागंपि ण अग्घति ॥ १२६॥' (छाया - यत् च कामसुखं लोके, यत् च दिव्यं महासुखम् । वीतरागसुखस्यैतत् अनन्तभागमपि नाति ॥१२६॥) प्रवचनसारोद्धारेऽप्युक्तम् - 'दो कायप्पवियारा कप्पा फरिसेण दोन दो रूवे । सद्दे दो चउर मणे नत्थि वियारो उवरि यत्थी ॥१४३९॥ गेविज्जणुत्तरेसुं अप्पवियारा हवंति सव्वसुरा । सप्पवियारठिईणं अणंतगुणसोक्खसंजुत्ता ॥१४४०॥' (छाया - द्वौ कायप्रवीचारौ कल्पौ स्पर्शेन द्वौ द्वौ रूपे । शब्दे द्वौ चत्वारो मनसि नास्ति वीचार उपरि च स्त्री ॥१४३९ ॥ ग्रैवेयकानुत्तरेषु अप्रवीचारा भवन्ति सर्वसुराः । सप्रवीचारस्थितीनामनन्तगुणसौख्यसंयुक्ताः || १४४०|| भोगसुखमनित्यं भयाकुलं पराधीनञ्च । प्रशमसुखं नित्यमभयं स्वाधीनञ्च । यदाह प्रशमरतौ - 'भोगसुखैः किमनित्यैर्भयबहुलैः જાહિતિ: પરાવનૈઃ । નિત્યમમયમાભથં, પ્રશમપુનું તંત્ર યતિતવ્યમ્ ॥o૨૨॥' भोगसुखाद्वीतरागसुखमनन्तगुणम् । उक्तञ्च प्रशमरतौ - 'यत्सर्वविषयकाङ्क्षोद्भूतं ઉદય પાતળો હોવાથી તેઓ પ્રશમ સુખમાં લીન છે.' શ્રીસંગ્રહણીસૂત્રમાં ફરી પણ કહ્યું છે - ‘લોકમાં જે કામસુખ છે અને જે દિવ્ય મહાસુખ છે, એ વીતરાગના સુખના અનંતમા ભાગને પણ યોગ્ય નથી. (૧૨૬)' પ્રવચનસારોદ્વારમાં પણ કહ્યું છે - ‘બે દેવલોકના દેવો કાયાથી મૈથુન સેવનારા છે. બે દેવલોકના દેવો સ્પર્શથી મૈથુન સેવનારા છે. બે દેવલોકના દેવો રૂપથી મૈથુન સેવનારા છે. બે દેવલોકના દેવો શબ્દથી મૈથુન સેવનારા છે. ચાર દેવલોકના દેવો મનથી મૈથુન સેવનારા છે. ઉપરના દેવલોકમાં મૈથુન અને દેવીઓ નથી. ત્રૈવેયક અને અનુત્તરમાં બધા દેવો મૈથુન નહીં સેવનારા અને મૈથુનની મર્યાદાવાળા દેવો કરતા અનંતગુણ સુખવાળા છે. (૧૪૩૯,૧૪૪૦)’ ભોગનું સુખ અનિત્ય છે, ભયવાળુ છે અને પરાધીન છે. પ્રશમસુખ નિત્ય છે, ભય વિનાનું છે અને સ્વાધીન છે. પ્રશમરતિમાં કહ્યું છે - ‘અનિત્ય, ભયની બહુલતાવાળા અને પરાધીન એવા ભોગસુખોથી શું ફાયદો ? પ્રશમસુખ નિત્ય, ભયરહિત અને આત્મામાં રહેલું છે. ત્યાં યત્ન કરવો. (૧૨૨)’ ભોગના સુખ કરતા વીતરાગનું સુખ અનંતગુણ છે. પ્રશમરતિમાં કહ્યું છે - ‘બધા વિષયોની ઇચ્છાથી ઉત્પન્ન થયેલું જે સુખ સરાગીને મળે છે તેના કરતા અનંતગણું २४८
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy