________________
योगसारः २/१८
समताशतकेऽप्युक्तम् मुनि ! योगको, एही अमृत निचोल ॥५॥'
दधिमन्थो दधिसाराय क्रियते
१७५
'उदासीनता परिनयन, ग्यान ध्यान रंगरोल । अष्ट अंग
-
अत्रायं भावः - जिनशासने सर्वस्या अपि आराधनायाः सारः समता । योगस्याऽपि सार: समता । यदि समत्वमवाप्तं तर्हि मुक्तिः करतलवर्त्तिनी भवति । समत्वे प्राप्ते न किञ्चिदपि प्राप्तुमवशिष्यते । अतः सर्वयत्नेन समत्वप्राप्त्यर्थं यतितव्यम् ॥१७॥
अवतरणिका - साम्यं योगस्य सारभूतमिति प्रतिपादितम् । अधुना दृष्टान्तेन साम्यस्य योगसारत्वं समर्थयति
मूलम् - क्रियते दधिसाराय, 'दधिमन्थो यथा किल ।
1
तथैव साम्यसाराय, योगाभ्यासो 'यमादिकः ॥१८॥
अन्वयः यथा किल दधिमन्थः दधिसाराय क्रियते तथैव यमादिको योगाभ्यासः साम्यसाराय (क्रियते) ॥१८॥
पद्मीया वृत्ति: - यथाशब्दो दृष्टान्तोपन्यासे, किलशब्दः सत्यप्रवादे, दधिमन्थः दध्नो मन्थ:-मन्थनमिति दधिमन्थः, दधिसाराय - दध्नः सार इति दधिसार:- नवनीतम्, तस्मै क्रिय अनुष्ठीयते, तथाशब्दो दाष्टन्तिकोपन्यासे, एवशब्दो अन्यप्रकारं સમતાશતકમાં પણ કહ્યું છે - ‘હે મુનિ ! જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિ અને યોગના આઠ અંગનો આ જ અમૃતમય નિચોડ છે કે ઉદાસીનતા પામવી. (૫)’
અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે – જિનશાસનમાં બધીય આરાધનાનો સાર સમતા છે. યોગનો સાર પણ સમતા છે. જો સમતા આવી તો મોક્ષ હથેળીમાં છે. સમતા મળે છતે કંઈ પણ મેળવવાનું બાકી રહેતું નથી. માટે બધી શક્તિપૂર્વક સમતા પામવા પ્રયત્ન કરવો. (૧૭)
અવતરણિકા - સમતા એ યોગનો સાર છે, એમ બતાવ્યું. હવે દૃષ્ટાંત વડે તેનું સમર્થન કરે છે -
શબ્દાર્થ - જેમ માખણ માટે દહીં વલોવાય છે, તે જ રીતે યમ વગેરે રૂપ યોગનો અભ્યાસ સમતારૂપ સાર માટે કરાય છે. (૧૮)
१. दधिसङ्घो - G, JI २. यमादिमः DI
-