SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ मैत्र्यादिभावना धर्मकल्पद्रुमस्य मूलम् योगसारः २/७ धर्मकल्पद्रुमस्य मूलमेता मैत्र्यादिभावना यैर्न ज्ञाता न चाभ्यस्तास्तेषां अन्वयः सोऽतिदुर्लभः ॥७॥ - पद्मीया वृत्तिः - धर्मकल्पद्रुमस्य - कल्पं - इष्टं पूरयतीति कल्पपूरकः, स चासौ द्रुमः-वृक्ष इति कल्पद्रुमः, धर्म:- दुर्गतिप्रपतत्प्राणिगणधारणप्रवणः, स एव वाञ्छितपूरकत्वात् कल्पद्रुम इति धर्मकल्पद्रुमः, तस्य मूलम् आधारभूताः, एताः पूर्वश्लोकवर्णिताः, मैत्र्यादिभावना: - मैत्री आदौ यासामिति मैत्र्यादयः, भावना:भाव्यते-वास्यते चित्तमाभिरिति भावनाः, मैत्र्यादयश्च ता भावना इति मैत्र्यादिभावना:, यैः - अनिर्दिष्टनामभिः, नशब्दो निषेधे, ज्ञाताः अवगताः, नशब्दो निषेधे, चशब्दः समुच्चये, अभ्यस्ताः परिशीलिताः, तेषां - भावनाज्ञानाभ्यासविकलानां, सः धर्म:, अतिदुर्लभः - दुःखेन लभ्यते इति दुर्लभो दुरापः, अतिशयेन दुर्लभ इति अतिदुर्लभः । - 1 धर्मस्याऽऽराधनया पुण्यं बध्यते । तदुदयेन सर्वमिष्टं प्राप्यते । यो वृक्षो मनोऽभीष्टं पूरयति स कल्पद्रुम इत्युच्यते । इष्टपूरणसाधर्म्याद्धर्मोऽपि कल्पद्रुम एव । पूर्वोक्त श्लोकवर्णितस्वरूपा मैत्र्यादिभावना धर्मकल्पद्रुमस्य मूलरूपाः सन्ति । मूलेऽविनष्टे वृक्षश्चिरं तिष्ठति । मूले विनष्टे वृक्षो शुष्यति । ये मैत्र्यादिभावना जानन्त्यभ्यस्यन्ति च तेषां धर्मकल्पद्रुमस्य मूलमविनष्टं भवति । ततस्तेषां धर्मोऽपि चिरं तिष्ठतीष्टानि च तेभ्यो શબ્દાર્થ - ધર્મરૂપી કલ્પવૃક્ષના મૂળ સમાન આ મૈત્રી વગેરે ભાવનાઓ જેમણે જાણી નથી અને જેમણે તેમનો અભ્યાસ કર્યો નથી, તેમને તે (ધર્મ) મળવો બહુ मुरडेल छे. (७) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - ધર્મની આરાધનાથી પુણ્ય બંધાય છે. તેના ઉદયથી બધું ઇષ્ટ મળે છે. જે વૃક્ષ મનવાંછિતને પૂરે છે તેને કલ્પવૃક્ષ કહેવાય છે. ઇષ્ટ પૂરવાની સમાનતા હોવાથી ધર્મ પણ કલ્પવૃક્ષ જ છે. પૂર્વે કહેલા શ્લોકમાં જેમનું સ્વરૂપ વર્ણવ્યું છે, એવી મૈત્રી વગેરે ભાવનાઓ ધર્મ કલ્પવૃક્ષના મૂળરૂપ છે. મૂળ સલામત હોય તો વૃક્ષ લાંબો સમય ટકે છે. મૂળ નાશ પામે તો વૃક્ષ સૂકાઈ જાય છે. જેઓ મૈત્રી વગેરે ભાવનાઓને જાણે છે અને તેમનો અભ્યાસ કરે છે, તેમના ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ સલામત છે. તેથી તેમનો ધર્મ પણ લાંબો સમય ટકે છે
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy