SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ७३ योगसारः १/२२ परमात्मनोऽन्या आज्ञाः मूलम् - ज्ञानदर्शनशीलानि, पोषणीयानि सर्वदा । रागद्वेषादयो दोषा, हन्तव्याश्च क्षणे क्षणे ॥२२॥ अन्वयः - सर्वदा ज्ञानदर्शनशीलानि पोषणीयानि क्षणे क्षणे च रागद्वेषादयो दोषा हन्तव्याः ॥२२॥ पद्मीया वृत्तिः - सर्वदा - सर्वकालम्, ज्ञानदर्शनशीलानि - ज्ञानं-बोधः, दर्शनं - श्रद्धा, शीलं-चारित्रं, ज्ञानञ्च दर्शनञ्च शीलञ्चेति ज्ञानदर्शनशीलानि, पोषणीयानि - वर्धितव्यानि रक्षणीयानि च, क्षणे क्षणे - प्रतिक्षणम्, चशब्दः समुच्चये, रागद्वेषादयः - रागश्च द्वेषश्चेति रागद्वेषौ, तौ आदौ येषां स्वप्रशंसा-परनिन्दा-दृष्टिदोष-दोषदृष्टिपैशून्याभ्याख्यानादत्तादान-मृषावादादीनामिति रागद्वेषादयः, दोषाः - विभावाः, हन्तव्याः - नाशयितव्याः । एकविंशतितमे वृत्ते परमात्मनः प्रथमाऽऽज्ञा दर्शिता । अधुना द्वितीय-तृतीये आज्ञे दर्शयति । इयं परमात्मनो द्वितीयाऽज्ञा ज्ञान-दर्शन-चारित्राणां वृद्धिः कर्त्तव्या । अत्र ज्ञानदर्शनशीलानां 'सम्यग्' इति विशेषणमनुक्तमपि सामर्थ्याद्रष्टव्यम, यत इयमेव परमात्मन आज्ञा-सम्यग्ज्ञान-सम्यग्दर्शन-सम्यक्चारित्राणि वर्धितव्यानीति । सम्यग्ज्ञानं जिनोक्ततत्त्वानां શબ્દાર્થ – હંમેશા જ્ઞાન, દર્શન, શીલનું પોષણ કરવું અને ક્ષણે ક્ષણે રાગ-દ્વેષ वगैरे होषोने वा. (२२) પવીયાવૃત્તિનો ભાવાનુવાદ – હંમેશા જ્ઞાન-દર્શન-શીલ વધારવા અને તેમનું રક્ષણ કરવું. જ્ઞાન એટલે બોધ. દર્શન એટલે શ્રદ્ધા. શીલ એટલે ચારિત્ર. દરેક ક્ષણે રાગ-દ્વેષ વગેરે દોષોને હણવા. અહીં વગેરેથી સ્વપ્રશંસા-પરનિંદા-દૃષ્ટિદોષ-દોષદૃષ્ટિ -ચાડી ખાવી-આળ મૂકવું-ચોરી-જૂઠ વગેરે દોષો પણ લઈ લેવા. એકવીશમા શ્લોકમાં પરમાત્માની પહેલી આજ્ઞા બતાવી. હવે બીજી અને ત્રીજી આજ્ઞા બતાવે છે. આ પરમાત્માની બીજી આજ્ઞા છે કે જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ કરવી. અહીં જ્ઞાન-દર્શન-ચારિત્રનું “સમ્ય” એવું વિશેષણ કહ્યું નથી, છતાં પણ તે સામર્થ્યથી જાણી લેવું, કેમકે પરમાત્માની આ જ આજ્ઞા છે કે સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન-સમ્યફચારિત્ર વધારવા. સમ્યજ્ઞાન એટલે ભગવાને કહેલા તત્ત્વોનો
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy