________________
५४
परमात्मा न भिद्यते
मूलम् - आत्मानो देहिनो भिन्नाः, कर्म्मपङ्ककलङ्किताः । 'अदेहः कर्मनिर्मुक्तः, परमात्मा न भिद्यते ॥१६॥
योगसार: १/१६
अन्वयः - देहिनः कर्म्मपङ्ककलङ्किता आत्मानो भिन्नाः, अदेहः कर्मनिर्मुक्तः परमात्मा (अन्यपरमात्मत:) न भिद्यते ॥१६॥
पद्मीया वृत्तिः - देहिनः – देहोऽस्ति एषामिति देहिनः - देहवर्त्तिनः, कर्म्मपङ्ककलङ्किताः - कर्म्म - आत्मनां शुभाशुभाध्यवसायैस्तेषु क्षीरनीरवदयोऽग्निवद्वा सम्बद्धः कार्म्मणवर्गणापुद्गलः, तदेवाऽऽत्मनो मलिनीकरणात् पङ्कः - जम्बाल इति कर्मपङ्कः, तेन कलङ्किताः - दोषदुष्टा इति कर्मपङ्ककलङ्किताः, आत्मानः - संसारिजीवाः, भिन्ना: परस्परं पृथग्भूताः, अदेहः - न विद्यते देहः शरीरं यस्य सोऽदेहः, कर्मनिर्मुक्तः कर्म्मभिर्निःशेषेण-सम्पूर्णतया मुक्त: रहित इति कर्मनिर्मुक्तः, परमात्मा, नशब्दो निषेधे, अन्यपरमात्मत इत्यत्राऽध्याहार्यं, भिद्यते - पृथक्स्वरूपोऽस्ति ।
1
सर्वेऽपि संसारिजीवा देहयुक्ताः । देहः सर्वेषां पृथक्पृथक् । ततस्त आत्मानोऽपि परस्परं भिन्नाः । परमात्मनोऽपि ते भिन्नाः, यतः स देहरहितः । पङ्को वस्तु मलिनीकरोति । एवं कर्म्माऽपि आत्मनः कलङ्कयति । सर्वेषां जीवानां कर्माणि भिन्नानि विचित्राणि च । શબ્દાર્થ – શરીરમાં રહેલા, કર્મરૂપી કાદવથી કલંકિત થયેલા આત્માઓ ભિન્ન छे. शरीररहित, उर्भरहित परमात्मामां मेह नथी. (१६)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ કર્મ એટલે આત્માઓના સારા કે ખરાબ અધ્યવસાયોથી તેમની સાથે દૂધ-પાણીની જેમ કે લોઢા-અગ્નિની જેમ એકમેક થયેલા કાર્મણવર્ગણના પુદ્ગલો. શરીરમાં રહેલા અને કર્મના કાદવથી ખરડાયેલા સંસારીજીવો એક-બીજાથી જુદા છે. પરમાત્મા શરીર વિનાના છે અને સંપૂર્ણ રીતે કર્મોથી રહિત છે. તેથી તેમનું સ્વરૂપ બીજા પરમાત્માથી જુદું નથી.
-
બધા ય સંસારી જીવો શરીરવાળા છે. શરીર બધાનું જુદું છે. તેથી તે આત્માઓ પણ એકબીજા કરતા જુદા છે. પરમાત્મા કરતા પણ તેઓ જુદા છે, કેમકે પરમાત્મા શરીર વિનાના છે. કાદવ વસ્તુને મલિન કરે છે. એમ કર્મ પણ આત્માઓને કલંકિત
१. अदेहकर्म्मनिर्मुक्त: - B, CI २. कर्मनिर्मुक्ते: E, G, JI