SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પરમપૂજ્ય સમયજ્ઞ શાંતમૂર્તિ આચાર્ય દેવશ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. સાહેબના પટ્ટધર પ્રાકૃત વિવિશારદ આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન ૫. પૂ. પંન્યાસપ્રવર કવિરત્ન સમર્થ વ્યાખ્યાનકાર પન્યાસ શ્રી યશાભદ્રવિજયજી ગણિવર ( હાલ આચાર્ય મહારાજ ) એંગલેારથી વિહાર કરી, પેાતાના શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર સાથે સ. ૨૦૧૫ માં મદ્રાસ પધાર્યાં હતા અને મદ્રાસ શ્રીસંઘની વિનતિને માન આપી ચાતુર્માસ માટે સ્થિરતા કરી હતી. પૂ. પંન્યાસશ્રીના સચાઢ-અસરકારક વ્યાખ્યાને તેઓશ્રીની શુલનિશ્રામાં અનેકવિધ ધ કાર્યો સાથે ઉપધાન, અંજનશલાકા પ્રતિષ્ઠાદિ શુભ કાર્યો અપૂર્વ ઉત્સાહથી ઉજવાયા હતા. ઃઃ '' ૫. પૂ. મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ વિરચિત ,, જ્ઞાનસાર નામે ગ્રન્થ છે. અને આ ગ્રન્થ પર પૂ. પંન્યાસજી મહારાજના વિદ્વધ્રુવર્ય શાંતમૂર્તિ શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી શુભંકરવિજયજી મહારાજ ભદ્ર કરાયા નામે વ્યાખ્યા લખી રહ્યા હતા. જે પૂર્ણ થયે વ્યાખ્યા સહિત છપાવા શ્રી સંઘને પૂજ્યશ્રીએ પ્રેરણા આપી. અને જ્ઞાનભક્તિના જે લાભ અમને આપ્યા તે બદલ અમેા તેમના ઘણા જ ઋણી છીએ. ܕܕ
SR No.022247
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherJain SMP Sangh
Publication Year1964
Total Pages376
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy