SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫ મી] ૭૩ (ઉત્તર)–જ્યાં તપ પૂરો કરી આપવાની અનિવાર્ય આવશ્યકતા હોય, ત્યાં તે તિથિનું અનુષ્ઠાન પૂર્વતિથિમાં ગણી લઈને તપ દો કરી આપ જોઈએ એવું પ્રતિપાદન છે. પરંતુ જ્યાં તેવી આવશ્યક્તા ન હોય, ત્યાં તે તિથિને તપ અને અનુષ્ઠાન સર્વ કાંઈ પૂર્વ-પર્વતિથિ ભેગું આવી જ જાય છે. ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ કરવી, એ એક અટલ અને અબાધિત સિદ્ધાંત છે. અનુષ્ઠાન માફક તપ પણ ભેગે આવી જવા બાબત. (પ્રશ્ન)-પંચમીને તપ શું જતો રહે ? (ઉત્તર)-એમ ગભરાઓ છે શું કરવા ? જાતે રહેતા કઈ નથી, પૂર્વના તપમાં એને તપ આવી જાય છે. એવા તે કેટલાયે ત... શું તમે પણ ભેગા નથી કરી લેતા ? ધારે કેચૌદશ તિથિ છે. તે દિવસે રહણ પણ છે અથવા રહણતિથિને ક્ષય પૂર્વ-પર્વતિથિમાં આવેલું છે, ત્યાં શું તમે બન્નેને તપ જૂદે કરે છે ? ના, નથી જ કરતા. તમે આટલી બધી મુંઝવણ શું કામ કરે છે ? શ્રી સેનપ્રશ્નમાં ખે ખુલાસે છે કે – શ્રી સેનપ્રશ્ન હીરપ્રશ્નના પાઠે. ૮૮૧રહિણીને ઉપવાસ અને પંચમ્યાદિને ઉપવાસ, કારણ હોય તે જે તિથિમાં તે મળી જતી હોય તેમાં ___४१-"रोहिण्युपवासः पञ्चम्याद्युपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते न वा इति प्रश्नः,-अत्रोत्तरम्-कारणे सति मिलन्त्यां तिथौ क्रियते कार्यते चेति प्रवृत्तिदृश्यते, कारणं
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy