SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ [ તત્ત્વતર૰ પૂર્ણિમામાં પખ્ખિનું' કૃત્ય કરવું યોગ્ય છે, નવમીમાં એવી પરિસ્થિતિ નહિ હાવાથી તુટેલી આઠમનું કાર્યાં. સાતમાં જ કરાય છે.’ આ શંકાને દૂર કરવા માટે પાંચમી ગાથા કરમાવે છેઃनाराहणभं तिए पक्खियकज्जं च पूण्णिमा दिवसे । हीणट्टमि कल्लाणगनवमीए जेण न पमाणं ॥ ५॥ (૫૦)-જો કે આગમામાં ત્રણ ચામાસી સંબધી પુનમે। અને અમાવાસ્યાએ પુણ્યતિથિ રૂપે મહા કલ્યાણુકપણે આરાધ્ય કહેલી પ્રસિદ્ધ છે. “તા પણ શ્રાવકાના કેવલ પૌષધવ્રતને આશ્રયીનેજ તે સામાન્યપણે ગ્રહણ કરેલી કયાંય જોવામાં આવતી નથી. એ કારણથી અહીં તેજ અપેક્ષા રાખીને યુકિતએ બતાવાય છે. તે આ પ્રમાણેપૂર્ણિમા આરાધ્ય છે એ ભ્રાન્તિથી પણ ચૌદશનું કૃત્ય પૂર્ણિમાને દિને કરવું વ્યાજબી નથી,’ 6 આ વાતને ગાથાના ઉત્તરાર્ધમાં દુષ્ટાંત આપી મજબુત કરે છે. • જેમ ક્ષીણુ અષ્ટમીનુ` કા` કલ્યાણક તરીકે આરાધ્ય હોવા છતાં નોમના દિવસે કરવું પ્રમાણભૂત નથી તેમ.' પરગચ્છિને પણ આ વસ્તુ માન્ય છે. એમ નહિ કહેવુ જોઇએ ક્રે—‘ નવમી કલ્યાણુક તિથિ હાવા છતાં ચતુર્વિં રૂપે આરાધ્ય નથી માટે નોમની સાથે પૂર્ણિમાને ૨૯-મુદ્રિત પ્રતમાં આ ઠેકાણે तथापि क्वापि श्रावकाणां વનું ઔષધવ્રતમેવાશ્રિત્ય સામાન્યન ગુદીતાદર્યન્ત” એવા પાઠ આપેલા છે. એમાં “ન” રહી ગયેલા જણાય છે, કારણ કે– લિખિત પ્રતમાં “તથાપિ ન વિશ્રાવજાળાં હેવનું ઔષધવ્રતમેવાધિત્વ સામાન્યેન અનિતા ચન્ત” એવા પાઠ છે. અહીં એ પાઠ અમાને સુસંગત જણાયાથી અનુવાદ પણ તેને અવલખી કર્યાં છે. " 66
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy