SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [ તત્ત્વતર કરવામાં ન આવે ઉપર તે તે પતિથિના જો તપ તે પ્રાયશ્ચિતનું પ્રતિપાદન કર્યું. આ ગાથામાં તે દિવસેાએ શ્રી જિનમદિરાદિને જો વાંઢવામાં ન આવે તે તેનુ પણ પ્રાયશ્ચિત આવે' એ આ ગાથાનું રહસ્ય છે. શ્રી જિનમ ંદિર તથા જિનપ્રતિમા મૂલ સૂત્ર સિદ્ધાંતમાં પણ પ્રસિદ્ધ છે. એને અંગે દેવદ્રવ્ય પણ દૈવનેજ લગતા ખાતા સિવાય બીજા કાર્યાંમાં ન વપરાય' એ પણ એટલુંજ પ્રસિદ્ધ ડાય એ શંકા વિનાની વાત છે. એના વિસ્તાર અન્ય શાસ્ત્રોથી જાણી લેવા જિજ્ઞાસુ ભવ્યાત્માએ માટે યાગ્ય છે. ||૩|| ગાથા ૪ થી : તિથિવારની સમજ 6 ૧૦ ત્યારે " ઉપર મુજબ પતિથિએ જ્યારે આરાધ્ય છે, કયે દિવસે તે તિથિઓનુ` કા` બજાવવુ જોઇએ' તેના નિયમ પણ શાસ્ત્રકાર મહારાજે બતાવવા જોઈએ. તે નિયમ મુજબ આરાધના કરવાથી જ પતિથિના આરાધક બની શકાય છે એ નિર્વિવાદ વાત છે. એક માસમાં એ પક્ષ આવે છે. અને એક પક્ષમાં પંદર તિથિએ આવે છે. તે પ્રતિપદા અથવા એકમ, મીજ આદિના નામે ઓળખાય છે. તિથિ સાથે વાર પણ આવે છે. તે સામ, મગળ, બુધ આદિ " अथाष्टम्यादिषु तपोव्यतिरिक्तं यद्विधेयं तत्सूत्रत વાદ”—અને ગાથાની ટીકાના પાઠ નીચે પ્રમાણે છેઃ-~~ યાણ્યા-‘ઝિનનૃદેવુ’-દૂચૈત્યેવુ ‘જ્ઞિવિવાનિ ? – जिनप्रतिमाः तानि सर्वाणि साधूंश्च सर्व्वानपि नो वन्दते प्रायश्चित्तं ' पूर्वोद्दिष्टेषु' - अनन्तरित गाथायां दर्शितेषु 'पर्वसु ' - अष्टम्यादिषु इति गाथार्थः ॥ ३॥ “ આના અનુવાદ ઉપર આપેલા છે.
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy