SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ [ તત્ત્વતર દરેક માસની સુદ અને વદની બન્ને આઠમે, બન્ને ચૌદશા, પૂ`િમા તેમજ અમાવાસ્યા—એમ છ પવે આખા મહિનામાં અને ત્રણ ષ એક પખવાડીઆમાં જણાવ્યાં છે. શ્રી વિચારામૃત સંગ્રહમાં આ ષટ્લી વિષે શ્રી ભગવતીજી સૂત્રનું પ્રમાણ પણ ઉદ્ધૃત કરવામાં આવ્યુ છે, જેમાં ચતુદશી-અષ્ટમી-અમાવાસ્યા અને પૂર્ણિમાને ષટપવી તરીકે ઓળખાવી છે. 'બીજ-પાંચમ-આઠમ-એકાદશી અને ચતુશીરૂપ દરેક પક્ષની પાંચ-પાંચ તિથિએ મળી દશ પ પણ શ્રી જૈનશાસનમાં મનાય છે. તેમાં પૂર્ણિમા અને અમાવાસ્યા ઉમેરીએ ત્યારે તે દ્વાદશપવી" પણ ગણાય છે. તિથિની આરાધનીયતાનું કારણ, h આ પવી એમાં બીજ એ પ્રકારના-સાધુ તથા શ્રાવક -થમ આરાધવા માટે છે, પાંચમ પાંચ પ્રકારના જ્ઞાનની मासंमि पव्वछकं तिन्नि अ पव्वाई पक्खमि ॥ " ( श्री धर्मસંપ્રઢ ઉષ્કૃત, મુદ્રિત પત્ર ૨૮। શ્રી શ્રાવિધિ પત્ર ૬૨) चाउदसमुदिट्ठपुन्निमासीसु पडिपुण्णं पोसह सम्मं अणुपालेमाणा " - भगवत्यां श० २” ( इति विचारामृत संग्रह मुद्रितपत्र २० ) 66 ९ " बीआ पंचमि अट्टमि एगारसि चउद्दसी पण तिहीओ । आओ सुअतिहीओ गोअम गणहारिणा भणिआ " ॥ ( श्री શ્રાદ્ધવિધિ આવિ મુદ્રિત પત્ર ૧૨) १० " बीआ दुविहे धम्मे पंचमि नाणेसु अट्टकम्मे अ । જ્ઞાતિ બંગાળ ચકી ચટ્યુવાળ | ” ( કૃતિશ્રી શ્રાદવિધિ મુદ્રિત પત્ર પર/?)
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy