SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ [ તત્ત્વતરું न य तं संवच्छरिए, पव्वम्मि य तस्स चुण्णिवण्णहिं अन्नह सवीसह त्ति कप्पपाढो विलुप्पेज्जा ॥२९॥ (પ્ર)શ્રી નિશીથભામાં અભિવર્ધિત વર્ષ વીસ દિવસોએ કરીને ગૃહસ્થને જણાવવું એમ કહ્યું છે, તે સર્વ ગૃહસ્થોને ચોમાસું રહ્યાનું જણાવવા માટેનું છે. પણ એ ઉપરથી તે દિવસે સંવત્સરી પર્વ કરવાનું સમજી લઈને શ્રાવણ માસમાં પણ સંવત્સરી થઈ શકે એવી ભ્રાતિમાં ન પડે, કારણ કે-તે ચોમાસું રહેવા રૂપ પર્યપણું અંગેનો અધિકાર છે. ચોમાસામાં એક રથાને સ્થિર રહેવું એને પણ પર્યુંપણ કહેવામાં આવે છે. તે જુદી ચીજ છે અને સંવત્સરી પર્વ એ પણ જુદી ચીજ છે. ભાષ્યમાં સંવત્સરી પર્વ માટે જ કહ્યું હશે એવી શંકા થાય, તેનું નિવારણ કરવા માટે ગાથા ર૯ માં કહે છે કે – તેની ચૂણિના અક્ષરે જોતાં માલુમ પડે છે કે તે સંવત્સરી પર્વ માટે કહ્યું નથી. કેમકે-સંવત્સરી પર્વમાં જે સર્વ ચૈત્યનાં દર્શન કરવાનાં છે, સર્વ સાધુઓને વંદન કરવાનું છે, આલોચના કરવાની છે, અઠ્ઠમ તપ કરવાનું છે અને સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું છે, એ પાંચમાંનું એક પણ કાર્ય ચોમાસી રહેવા રૂપ પર્યપણાના અધિકારમાં ફરમાવેલું નથી. ભાષ્યની મૂળ ગાથાઓ અને તેની ચૂણિનો પાઠ જુઓ નીચે પટનટમાં. ८६-"इत्थ उ अभिग्गहिअं, वीसइरायं सवीसइमासं। तेणं परमभिग्गहियं गिहिणायं कत्तिओ जाव ॥ असिवाइकारणेहिं, अहवा वासं न सुटू आरद्धं । अभिवढियम्मि वीसा, इयरम्मि सवीसइमासो॥"
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy